અદાણી એનર્જી સોલ્યુશન્સનો PAT 73% વધ્યો
અમદાવાદ, 26 જુલાઇ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (“AESL”) એ 30 જૂન, 2024 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક નાણાકીય અને ઓપરેશનલ કામગીરીની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીની આવકો 46.8 ટકા વધી રૂ. 5379 કરોડ (રૂ. 3664 કરોડ) અને ચોખ્ખો નફો 73 ટકા વધી રૂ. 315 કરોડ (રૂ. 182 કરોડ) થયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના એમડી…
