Stock Watch: Vodafone Ideaનો શેર આજે વધુ 15 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ વોડાફોન આઈડિયાનો શેર આજે વધુ 15 ટકા ઉછાળા સાથે 52 વીકની ટોચે 18.42 પહોંચ્યો હતો. અગાઉ ગત શુક્રવારે વોડાફોન આઈડિયાનો શેર 20 ટકા ઉછળ્યો હતો. એકંદરે છેલ્લા છ માસમાં વોડાફોન આઈડિયાનો શેર 114 ટકા વધ્યો છે. 11.50 વાગ્યે બીએસઈ ખાતે વોડાફોન આઈડિયાનો શેર 8.11 ટકા ઉછાળે 17.32 પર કારોબાર થઈ રહ્યો હતો….

Read More

Best IPO 2023: IREDA 221 ટકા રિટર્ન સાથે વર્ષનો ટોપ પર્ફોર્મર આઈપીઓ, HMA Agroમાં નુકસાન સતત વધ્યું

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન યોજાયેલા 98 ટકા આઈપીઓમાં રોકાણકારોને પોઝિટીવ રિટર્ન પ્રાપ્ત થયું છે. જેમાં સૌથી વધુ કમાણી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)માં થઈ છે. જ્યારે HMA Agro Industriesના આઈપીઓએ નેગેટીવ લિસ્ટિંગથી માંડી વર્ષના અંત સુધી 85.64 ટકા નુકસાન કરાવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, 2023માં કુલ 60 આઈપીઓએ લિસ્ટિંગ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ KPI ENERGY 2:1 બોનસ ઇશ્યૂ યોજશે, TORRENT POWER, GRASIM, SJVN

અમદાવાદ, 1 જાન્યુઆરી ગ્રાસીમ: કંપનીએ ગુજરાતના ભરૂચમાં એડવાન્સ્ડ મટીરીયલ્સ મેન્યુફેક્ચરિંગની વધારાની 1.23 લાખ ટન વાર્ષિક ક્ષમતા શરૂ કરી (POSITIVE) આલ્કેમ: કંપની યુ.એસ.માં સેન્ટ લૂઈસ ઉત્પાદન સુવિધા $7.96 મિલિયનમાં વેચે છે. (POSITIVE) SJVN: કંપની બેંકો પાસેથી રૂ. 10,000 કરોડ કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ સુવિધા મેળવે છે. (POSITIVE) ટોરેન્ટ પાવર: કંપનીએ ગુજરાતમાં નવીનીકરણીય સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે નવી…

Read More

Fund Houses Recommendations: ફોર્ટિસ, સેલો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, HPCL

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ઇસ્વીસન 2024નો પ્રારંભ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની ધારણા મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ મૂકી રહ્યા છે. છતાં ટ્રેન્ડ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક જળવાઇ રહે તેવી સંભાવના, વિવિધ કંપનીઓ સંબંધિત સમાચારો અને ટ્રેન્ડ જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસિસ ભલામણ કરી રહ્યા છે….. ઇન્ટ્રા-ડે વોચઃ ફોર્ટિસ, સેલો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, એચપીસીએલ,…

Read More

માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે થવાની તેમજ ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની સંભાવના ટેકનિકલી જણાય છે. ઉપરમાં નિફ્ટી માટે 22000 પોઇન્ટની સપાટી એચિવ થાય તો તે રેઝિસ્ટન્સ ગણાશે. આરએસઆઇ તેની એવરેજ લાઇનની નીચે ટ્રેન્ડ…

Read More