ICICI પ્રુડેન્શિયલ લાઇફે સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો
અમદાવાદ, 30 જૂન: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો છે, જે એક માર્કેટ-લિન્ક્ડ પ્રોડક્ટ છે જે ગ્રાહકોને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવવા માટે વિકસાવાયો છે. આ પ્રોડક્ટ ₹1000 ના માસિક પ્રીમિયમથી ખરીદી શકાય છે, જે યુવા ગ્રાહકોના મોટા વર્ગને વ્યવસ્થિત રીતે રોકાણContinue Reading







