આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સે વેલનેસ-ફર્સ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ‘એક્ટિવ યુવા’ લોન્ચ કર્યો
હેલ્થ રીટર્ન્સ ™ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પુરસ્કૃત કરવામાં આવશે OPD, વેલનેસ અને આવક સુરક્ષાનાં લાભો સાથે વીમાને ક્લેમથી પણ આગળ વિસ્તારે છે અમદાવાદ, 21 મે: આદિત્ય બિરલા કેપિટલની હેલ્થ ઇન્સ્યોરન્સ શાખા, આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (“ABHICL”), એ આજે ‘એક્ટિવ યુવા’ (Activ Yuva) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક સ્વાસ્થ્ય-કેન્દ્રિત ઇન્સ્યોરન્સ પ્લાન છે…
