AXIS મ્યુચ્યુઅલ ફંડે AXIS નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 5 મે 2026: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવા ફંડ ઓફરિંગ એક્સિસ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ને ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યું છે અને રોકાણકારોને ભારતના ઝડપી ગતિએ વિકસતી કેપિટલ માર્કેટ્સ ઇકોસિસ્ટમમાં ટાર્ગેટેડ એક્સ્પોઝર પ્રદાન કરે…

Read More

અંબુજા સિમેન્ટઃ વર્ષ 2026 માટે એબિટા રૂ. 6,539 કરોડ, 31 ટકાની વૃદ્ધિ

અમદાવાદ, 5 મે: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે 31 માર્ચ 2026એ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષ માટે મજબૂત અને ટકાઉ પ્રદર્શન નોંધાવ્યું છે. નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સ્થિરતા અને સહનશક્તિનું વર્ષ રહ્યું છે. એક તરફ ઉદ્યોગમાં સંકલન અને જીએસટી 2.0 સુધારા થયા, જ્યારે બીજી તરફ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વૈશ્વિક ભૂરાજકીય પરિબળો અને રાજ્યની ચૂંટણીઓએ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીની 24300 ઉપરની નિર્ણાયક ચાલ 24600- 24800 સુધી જઇ શકે

મંગળવારે વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી 37 પોઇન્ટના સુધારા સાથે 24083 પોઇન્ટના નિર્ણાયક લેવલે માર્કેટની શરૂઆત ધીમા સુધારા સાથે થઇ શકેઃ નિષ્ણાતો નિફ્ટીની 24,300થી ઉપરની નિર્ણાયક ચાલ નજીકના ગાળામાં 24,600-24,800 સ્તર તરફ વધુ ઉછાળો ખોલી શકે છે. નિષ્ણાતોના મતે, હાયર લેવલને ટકાવી રાખવામાં કોઈપણ નિષ્ફળતા ટૂંકા ગાળામાં વધુ કોન્સોલિડેશન અથવા નાની નબળાઈ તરફ દોરી શકે છે,…

Read More

માર્કેટ લેન્સઃ બંગાળની ચૂંટણી, ઇરાન- US વાટાઘાટો વચ્ચે NIFTYએ 24350 ટકાવી રાખવું જરૂરી

NIFTYએ 24,600 તરફ આગળ વધવા માટે 24,350થી ઉપર ટકાવી રાખવાની જરૂર છે; ત્યાં સુધી, કોન્સોલિડેશન જોવા મળી શકે છે, જેમાં તાત્કાલિક 23,800 પર મહત્વપૂર્ણ સપોર્ટ રહેશે. જોકે, 23,800થી નીચે આવવાથી  NIFTY 23,500 સુધી નીચે આવી શકે છે. Stocks to Watch: AdaniEnter, KotakBank, AvenueSupermarts, ACC, SundramFasteners, ESAFSFBank, CapriGlobal, Eveready, RailTel, SonaBLW, AsterDM, HUDCO, RBLBank, GujFluoro, EleconEng,…

Read More

PRIMARY MARKET ZONE આ સપ્તાહે 2 SME અને એક REIT IPOની થશે એન્ટ્રી

અમદાવાદ, 3 મેઃ પ્રાઈમરી માર્કેટમાં માહોલ ઠંડો પડી રહ્યો છે. જોકે, દર સપ્તાહે એકાદ- બે આઇપીઓની એન્ટ્રી સાથે પ્રાઇમરી માર્કેટ લાઇવ રહેવા કોશિશ કરી રહ્યું છે.4 મેથી શરૂ થતા સપ્તાહમાં ભારતીય IPO બજારમાં ત્રણ નવા પબ્લિક ઇશ્યૂ પ્રવેશી રહ્યા છે. આમાંથી બે SME સેગમેન્ટમાંથી છે, અને એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાંથી છે. વધુમાં, નવી લિસ્ટિંગ…

Read More

યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ સાથે ઇક્વિટી લોંગ-શોર્ટ ઇન્વેસ્ટિંગમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 4 મે : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ (સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) હેઠળ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી લોંચ કર્યાંની જાહેરાત કરી છે, જેની સાથે તેણે સેબીના નવા રજૂ કરાયેલા એસઆઇએફ ફ્રેમવર્કમાં પ્રવેશ કર્યો છે. અર્થયા ઇક્વિટી લોંગ શોર્ટ ફંડની શરૂઆતી ઓફરિંગ રોકાણકારોને વધુ ડાયનેમિક ઇક્વિટી અભિગમ પ્રદાન કરવા ડિઝાઇન કરાયો છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ઉભરતાં માર્કેટમાં જ…

Read More

ફેડરલ બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ભારત પાસેથી પસંદગીના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો હસ્તગત કરશે

અમદાવાદ, 4 મે: ફેડરલ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઇન્ડિયાએ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઇન્ડિયા પાસેથી પસંદગીના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો મેળવવા માટે ફેડરલ બેંક માટે એક કરાર પર હસ્તાક્ષર કરવા સંમતિ દર્શાવી છે. આ વ્યવહાર પૂર્ણ થયા પછી, ફેડરલ બેંકના ક્રેડિટ કાર્ડ બેઝને વિસ્તૃત કરશે અને ઉચ્ચ-ગુણવત્તાવાળા, અનુભવી ગ્રાહક આધાર સાથે ટાયર-1 શહેરોમાં તેની હાજરીને નોંધપાત્ર…

Read More

અદાણી એન્ટરપ્રાઝીસે વર્ષ ૨૦૨૬ દરમિયાન એકીકૃત EBITDA રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાવ્યો

અમદાવાદ, 1 મે: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ​​૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાનએકીકૃત એબિડટા રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાયો છે. જ્યારે મુખ્ય માળખાકીય ઉપયોગીતા પોર્ટફોલિયો અને ખાણકામ સંબંધિત સેવાઓમાંથી હવે ૮૦% એબિડટાનું ઉપાર્જન થાય છે. અહેવાલના સમયગાળામાં નાણાકીય પ્રદર્શનની…

Read More