ટ્રાયફેક્ટાએ ગિફ્ટ સિટી IPO માટે અરજી કરી, ભારતમાં લિસ્ટ થનારી અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી પ્રથમ કંપની બનશે
અમદાવાદ, 12 જૂનઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (“AI”) આધારિત સ્પેશિયલાઇઝ્ડ વર્કફોર્સ અને ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી કંપની ટ્રાયફેક્ટા ઇન્કોર્પોરેશને (“Tryfacta”) ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવેલા એક્સચેન્જ પર તેના સૂચિત આઈપીઓ માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) સમક્ષ ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ (DOD) ફાઇલ કર્યું છે. કંપની અમેરિકામાં ફેડરલ ગવર્મેન્ટ તેમજ રાજ્ય, સ્થાનિક અને શિક્ષણ (“SLED”) ક્ષેત્રની સરકારી એજન્સીઓને…
