મુંબઇઃ ઓગસ્ટ માસ દરમિયાન બીએસઇને  301 ફરિયાદો 189 કંપનીઓ વિરુદ્ધ મળી હતી. તે પૈકી 281 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું બીએસઇએ જણાવ્યું છે.

પ્રકાર એક્ટિવ કંપનીસસ્પેન્ડ કંપનીકુલએક્ટિવ કંપનીસસ્પેન્ડ કંપનીકુલ
I2602622426
II10811091091110
III000101
IV7307360060
V80810010
VI8679370474
Total30183092729281

વિવિધ કેટેગરી હેઠળ રોકાણકારો તરફથી મળેલી ફરીયાદ

Type Iરિફંડ, ઇન્ટરેસ્ટ, રિડમ્પ્શન સહિતના નાણા નહીં મળવા અંગે
Type II શેર્સ નહિં મળવા અંગે ( Demat & Physical : In Public/Rights issue, Remat, Transfer, Transmission, Conversion / Endorsement / Consolidation/ Splitting / Duplicate Certificate)
Type IIIDebt Securities નહિં મળવા અંગે ( Demat & Physical : In Public/Rights issue, Remat, Transfer, Transmission, Conversion / Endorsement / Consolidation/ Splitting / Duplicate Certificate)
Type IVCorporate benefits / entitlements નહિં મળવા અંગે ( Dividend, Bonus, Rights form,  Buyback letter of offer, Delisting letter of offer, Annual Report )
Type Vવિલંબિત વ્યાજ ચૂકવણી નહિં મળવા અંગે: ( Refunds, Dividend, Interest on debt security, Redemption of debt security , Securities )
Type VIઅન્ય( Including Non-Adherence to Corporate Governance Norms )

 સસ્પેન્ડેડ Inceptum Enterprises સામે 23, Gujarat Narmada Flyash અને Gujarat Perstorp Electronics સામે 12-12 ફરિયાદો મળી એક્સચેન્જને

Sr. No.કંપનીનું નામ કેટેગરીપેન્ડિંગ ફરિયાદો
1.Inceptum Enterprises Limited 23
2.J.K.Pharmachem Ltd. 16
3.Classic Global Finance & Capital ltd. Z14
4.Gujarat Narmada Flyash Co. Ltd. XT12
5.Gujarat Perstorp Electronics Ltd. 12
6.Teem Laboratories Ltd., 12
7.Blazon Marbles Limited 11
8.Saptak Chem And Business Limited Z11
9.Negotium International Trade Limited XT11
10.Global Securities Limited XT10

ઉપર દર્શાવેલી કંપનીઓ હાલમાં એક્સચેન્જ દ્રારા સસ્પેન્ડ કરાઇ છે. જેમાં વિવિધ કારણોનો સમાવેશ થાય છે.