અદાણી એનર્જી સોલ્યુશન્સે રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો
અમદાવાદ, 22 જાન્યુઆરી: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર […]