2022: 33 companies aproached primery market till nov.
મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સઃ નવેમ્બરમાં 10 આઇપીઓ યોજાયા
અમદાવાદઃ નવેમ્બર માસમાં કુલ 10 આઇપીઓ ( તે પૈકી બે આઇપીઓ તા. 28 અને તા. 30ના રોજ ખૂલશે) મૂડીબજારમાં પ્રવેશી ચૂક્યા છે.તેની સામે સ્મોલકેપ આઇપીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. કેલેન્ડર વર્ષ 2021માં 63 કંપનીઓએ કુલ રૂ. 1.18 લાખ કરોડ એકત્ર કર્યા હતા. તેની સામે કેલેન્ડર 2022માં 11 માસમાં 33 કંપનીઓ હજી અડધી રકમ પણ ઉઘરાવી શકી નથી. તે આશ્ચર્યની વાત છે.
કંપની | ખૂલશે | બંધ થશે | પ્રાઇસબેન્ડ(Rs) |
યુનિપાર્ટ્સ ઇન્ડિયા | Nov 30, 2022 | Dec 02, 2022 | — |
ધર્મજ ક્રોપગાર્ડ | Nov 28, 2022 | Nov 30, 2022 | 216.00 to 237.00 |
એસએમઇ આઇપીઓઃ ઓક્ટો- નવે.માં 5- 5 આઇપીઓ યોજાયા
ઓક્ટોબર અને નવેમ્બર માસમાં 5-5 એસએમઇ આઇપીઓ યોજાયા છે. સપ્ટેમ્બરમાં એસએમઆઇ આઇપીઓનું ઘોડાપૂર આવ્યું હતું. જેમાં 28 આઇપીઓ યોજાયા હતા.
સ્મોલકેપ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
કંપની | એક્સચેન્જ | ખૂલશે | બંધ થશે | ઇશ્યૂ પ્રાઇસ(Rs) |
Baheti Recycling Ind. | NSE SME | Nov 28, 2022 | Nov 30, 2022 | 45.00 |
Pritika Eng. Comp. | NSE SME | Nov 25, 2022 | Nov 30, 2022 | 29.00 |
રાઇટ્સ ઇશ્યૂ કેલેન્ડર એટ એ ગ્લાન્સઃ ડિસેમ્બરમાં 4 ઇશ્યૂ ઓપન થશે
રાઇટ્સ ઇશ્યૂ મારફત નાણા એકત્ર કરવાનું પ્રમાણ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશતી કંપનીઓની સંખ્યાની સરખામણીમાં નીચું રહેતું હોય છે. પરંતુ ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ પોતાની શાખ અને કામગીરીના આધારે રોકાણકારોને રાઇટ્સ શેર્સ પણ ફાળવતી હોય છે.
કંપની | ખૂલશે | બંધ થશે | રેકોર્ડ તા. | ઇશ્યૂ પ્રાઇસ |
Alan Scott Ind. | 30.00 | |||
Roni Households | Dec 09,22 | Dec 23,22 | Nov 25,22 | 70.00 |
Rungta Irrigation | Dec 09,22 | Dec 15,22 | Nov 11,22 | 11.00 |
Integra Essentia | Dec 01,22 | Dec 14,22 | Nov 17,22 | 7.00 |
કેલેન્ડર 2022માં માસવાર યોજાયેલા આઇપીઓની સંખ્યા અને કુલ રકમ
કેલેન્ડર 2022 | ઇશ્યૂઓની સંખ્યા | ઇશ્યૂઓની સંખ્યા | ઇશ્યૂ રકમ (Rs. crore) | કુલ રકમ(Rs. કરોડ) |
JANUARY | 2 | 2 | 4,280.00 | 4,280.00 |
FEBRUARY | 1 | 3 | 3,149.20 | 7,429.20 |
MARCH | 3 | 6 | 390.05 | 7,819.24 |
APRIL | 2 | 8 | 2,980.62 | 10,799.86 |
MAY | 8 | 16 | 29,510.75 | 40,310.61 |
JUNE | 0 | 16 | 0.00 | 40,310.61 |
JULY | 0 | 16 | 0.00 | 40,310.61 |
AUGUST | 2 | 18 | 1,402.23 | 41,712.84 |
SEPTEMBER | 2 | 20 | 1,562.84 | 43,275.68 |
OCTOBER | 3 | 23 | 1,309.38 | 44,585.05 |
(Source : PRIME Database, ઓક્ટોબર સુધીના ડેટા દર્શાવે છે)