businessgujarat

ઇન્ફિનિયમ ફાર્માકેમનો Q2-24માં ચોખ્ખો નફો 23% વધી રૂ.6.13 કરોડ

અમદાવાદ, 31 ઓક્ટોબર: ફાર્મા ઇન્ટરમિડિએટ્સ અને એપીઆઈ, આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદનમાં રોકાયેલ ઇન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 22.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6.13 (રૂ. 4.99 કરોડ) નોંધાવ્યો છે. ઓપરેશન્સમાંથી આવક રૂ. 50.85 કરોડ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન…

Read More

Q2-2024માં બિગબ્લોક કન્સ્ટ્રક્શનની આવકો 22 ટકા વધી રૂ. 59.12 કરોડ

Particular  Q224 Q2 23 % Change H124 H123 %Change TotalIncome 59.12 48.6 21.8% 114 104 9.5% EBITDA 15 14 8.1% 28 26.2 6.0% EBITDAMargin(%) 25.5 28.8 -324bps 24.4 25.2 -82bps PAT 7.56 8.6 -11.8% 13.6 17 -20.1% PATMargin(%) 12.8 17.7 – 487bps 11.9 16.3 -442bps EPS(Rs.) 1.07 1.21 -11.8% 1.92 2.4 -20.1% (Rs. in cr.)…

Read More

આવકવેરા સંબંધિત બાકી કામો નવેમ્બર માસમાં પૂર્ણ કરી કર જવાબદારીઓમાંથી મુક્ત થાવ

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ આવકવેરાનું અસરકારક આયોજન કર જવાબદારીઓ ઘટાડી બચતમાં વધારો કરવામાં મદદ કરે છે. નિશ્ચિત ડેડલાઈન પહેલા કરની જવાબદારીઓ પૂરી કરી પેનલ્ટી અને તણાવથી બચી શકાય. નવેમ્બર 2023માં ઘણા કર સંબંધિત કાર્યો છે, કે જેની ડેડલાઈન નવેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહી છે. જેના વિશે જાગૃત્તિ કેળવી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાથી વેબસાઈટ પર લોડ, ભૂલો,…

Read More

MamaEarthનો IPO આજે ખૂલ્યો, રોકાણ કરતાં પહેલા એનાલિસિસ અને નિષ્ણાતોની સલાહ જાણો

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ન્યૂ જનરેશન અને પ્રચલિત બ્યૂટી એન્ડ પર્સનલ કેયર બ્રાન્ડ મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર (Honasa Cosumer IPO)નો આઈપીઓ આજથી 3 દિવસ માટે ખૂલ્યો છે. કંપની રૂ. 308થી 324ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1701 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં બીડદીઠ રોકાણકારોએ 46 શેર્સ માટે રૂ. 14904નું રોકાણ કરવુ પડશે. ત્યારબાદ તેના…

Read More

COMMODITY, CURRENCY, CRUDE, BULLION TECHNICAL TRENDS: NYMEX WTI ડિસેમ્બરની રેન્જ $81.35 થી $84.45

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ યુએસ ઇન્વેન્ટરીઝમાં વધારો અને નબળા યુરોપીયન ડેટા પર માંગની ચિંતાને કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડ ઓઇલ વાયદા હળવા થયા હતા. આ અઠવાડિયે ફેડરલ રિઝર્વની પોલિસી કમિટીની બેઠક પહેલા વેપારીઓ પણ સાવચેત રહ્યા હતા, જો કે તે ફરીથી વ્યાજદરમાં વધારો કરે તેવી અપેક્ષા નથી. ઇન્ટ્રા-ડે પરિપ્રેક્ષ્યમાં, એશિયન ટ્રેડિંગમાં મંગળવારે સવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ…

Read More

બટરફ્લાય ગાંધીમથી પબ્લિક શેરધારકોએ ક્રોમ્પટન સાથે મર્જર વિરુદ્ધ મત આપ્યો

17.12 લાખમાંથી 16.62 લાખ એટલેક 97.04 ટકા મત મર્જરની વિરુદ્ધમાં પડ્યા અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સે 30 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે બટરફ્લાય ગાંધીમથીના જાહેર શેરધારકોએ બંને કંપનીઓ વચ્ચેના વિલીનીકરણ સામે જબરજસ્ત મતદાન કર્યું હતું. જ્યારે બટરફ્લાયના જાહેર શેરધારકો સહિત, ઇક્વિટી શેરધારકોના મૂલ્યમાં ત્રણ-ચતુર્થાંશનું પ્રતિનિધિત્વ કરતી સંખ્યાની બહુમતીથી સ્કીમની મંજૂરી મેળવવામાં આવી…

Read More

ફંડ હાઉસની ભલામણો: TVS મોટર્સ, સુપ્રીમ ઇન્ડ., Pidilite, DLF, નિપ્પોન લાઇફ, પિડિલાઇટ, ભારતી એરટેલ

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ TVS મોટર્સ / JP મોર્ગન: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1735 (પોઝિટિવ) TVS મોટર્સ/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2000 (પોઝિટિવ) TVS મોટર્સ/ GS: કંપની પર તટસ્થ જાળવો, લક્ષ્ય કિંમત રૂ. 1670 (પોઝિટિવ) સુપ્રીમ ઇન્ડ/ CLSA:  કંપની પર વેચાણ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More