Skip to content
September 16, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોમોડિટી
કોર્પોરેટ ન્યૂઝ
Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run 01
September 16, 2026September 16, 2026
02
Business
Entertainment
NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
03
FLASH NEWS
ઈકોનોમી
अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
04
FLASH NEWS
કોમોડિટી
ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦.૬ MT થયું, એક્સ-મિલ ભાવમાં ૩૦%થી વધુનો ઘટાડો
05
Business
Elections Politics Sentiment
34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ભારતી એરટેલનો Q2 નફો 38% ઘટીને રૂ. 1,341 કરોડ થયો, આવકો 7.28 ટકા વધી
  • કોર્પોરેટ ન્યૂઝ

ભારતી એરટેલનો Q2 નફો 38% ઘટીને રૂ. 1,341 કરોડ થયો, આવકો 7.28 ટકા વધી

businessgujaratOctober 31, 2023October 31, 202301 mins

મુંબઈ, 31 ઓક્ટોબરઃ ભારતી એરટેલે (Bharti Airtel) સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 1340.7 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,145.2 કરોડ કરતાં 37.50 ટકા ઘટ્યો છે.

તેની કામગીરીમાંથી આવક રૂ. 37,043.8 કરોડ થઈ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 34,526.8 કરોડ સામે 7.28 ટકા વધી છે. બ્રોકરેજના પોલ મુજબ, ભારતી એરટેલે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 38,259 કરોડની આવક થવાની ધારણા હતી, જે 10.8 ટકા ઓછી છે.

કંપનીનું EBITDA રૂ. 17,721.2 કરોડ સામે 10.96 ટકા વધીને રૂ. 19,665 કરોડ થયું હતું, EBITDA માર્જિન 20 બેસિસ પોઈન્ટ ઘટીને 53.1 ટકા થયું છે.

મહિને સરેરાશ આવક પ્રતિ યુઝર (ARPU) 1.5 ટકા વધીને 203 રૂપિયા થઈ ગઈ છે. વિશ્લેષકોએ ARPU 1.6 ટકાથી 2.2 ટકા ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર વચ્ચે વધવાની અપેક્ષા રાખી હતી.

કંપનીનું દેવું ઘટ્યું

30 સપ્ટેમ્બર, 2022ના રોજ કંપનીનું ચોખ્ખુ દેવું 1,57,277.6 કરોડની સરખામણીમાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ રૂ. 1,47,459.3 કરોડ નોંધાયું છે. સ્થાનિક સ્તરે મોબાઈલ, હોમ સર્વિસ અને ડિજિટલ ટીવી સર્વિસ સેગમેન્ટ સહિતની ભારતની આવક રૂ. 26,994,7 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 24,333.3 કરોડની સરખામણીમાં 10.9 ટકા વધી છે.

કંપનીને 1.72 લાખ કરોડની પેનલ્ટી

બીએસઈ ખાતે કંપની દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ભારતી એરટેલ પર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ, ઉત્તર પ્રદેશ પૂર્વ LSA (DoT), દ્વારા લાયસન્સ કરાર હેઠળ સબસ્ક્રાઇબર વેરિફિકેશનના ધોરણોના સંદર્ભમાં નિયમો અને શરતોના કથિત ઉલ્લંઘન બદલ 1.72 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.

Tagged: Bhari airtel news Bharti Airtel Profit Bharti Airtel Q2 Results Bharti Airtel Share Price corporate news Q2 Earnings Q2 Results Telecom Sector Growth

Post navigation

Previous: Q2-2024માં બિગબ્લોક કન્સ્ટ્રક્શનની આવકો 22 ટકા વધી રૂ. 59.12 કરોડ
Next: ઇન્ફિનિયમ ફાર્માકેમનો Q2-24માં ચોખ્ખો નફો 23% વધી રૂ.6.13 કરોડ

Related News

Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run

BUSINESSGUJARAT.INSeptember 16, 2026September 16, 2026 0

NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ

BUSINESSGUJARAT.INSeptember 16, 2026September 16, 2026 0

Share Market

  • NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    September 16, 2026
  • अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    September 16, 2026
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 16, 2026
  • MARKET LENS: NIFTY માટે 23000ની રોક બોટમ, નીચામાં 22800ની રાહ જોઇ રહેલાં રોકાણકારો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 16, 2026

IPO

  • NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦.૬ MT થયું, એક્સ-મિલ ભાવમાં ૩૦%થી વધુનો ઘટાડો
    In FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • MARKET LENS: NIFTY માટે 23000ની રોક બોટમ, નીચામાં 22800ની રાહ જોઇ રહેલાં રોકાણકારો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run
  • NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
  • अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
  • ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦.૬ MT થયું, એક્સ-મિલ ભાવમાં ૩૦%થી વધુનો ઘટાડો
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US