માર્કેટ લેન્સ: NIFTY સપોર્ટ 19721- 19665, રેઝિસ્ટન્સ 19830- 19882, ખરીદો bandhan bank, tata motors, વેચો maruti
અમદાવાદ, 27 જુલાઇઃ નિફ્ટી મજબૂતપણે 19600 પોઇન્ટની ટેકાની સપાટી જાળવી રહ્યો છે. અને હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે સાથે છેલ્લા બે દિવસના લોસમાં પણ ખાસ્સી રિકવરી મેળવી લીધી છે. આરએસઆઇ લોઅર લેવલથી રિકવર થઇ રહી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ બની રહ્યા છે. યુએસ ફેડે અપેક્ષા અનુસાર વ્યાજદરમાં વધારો કર્યા પછી વર્લ્ડ માર્કેટ સ્થિરથી…
