businessgujarat

સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે VIP લેબ્સનું અધિગ્રહણ કર્યું

અમદાવાદ, 15 જૂન: પેથોલોજી લેબોરેટરીઝની જાણીતી ચેઈન સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે અમદાવાદ સ્થિત પેથોલોજી સેવાઓની વીઆઈપી લેબ્સનું હસ્તાંતરણની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના એમડી રાજીવ શર્માએ જણાવ્યું હતું કે, આ અધિગ્રહણ અમને અમારી માર્કેટ હાજરીને વધુ મજબૂત કરવા, અમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરવા અને અમદાવાદમાં અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને અમારી સેવા પૂરી પાડવા માટે…

Read More

ગોલ્ડ લોનના EMI નહિ ચૂકવવાના ગંભીર પરિણામો અને તેને કેવી રીતે ટાળવા તે જાણો

ગોલ્ડ લોન એ ભારતીય ઋણધારકોમાં નાણાં ઉધાર લેવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે અને તે સદીઓથી સમાજનો હિસ્સો છે. અન્ય લોનોની તુલનામાં ગોલ્ડ લોનમાં પુન:ચુકવણીની મુદત પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે, લાંબા ગાળાની લોનોની પુન:ચુકવણીના કિસ્સામાં ગોલ્ડ લોનની મહત્તમ મુદત 24 મહિનાની હોય છે અને નિશ્ચિત સમયગાળે  EMI/વ્યાજની ચૂકવણી સાથે મુદતના અંતે મુદ્દલની ચૂકવણી…

Read More

ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

મુંબઇ, 15 જૂનઃ 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યો ત્યારે નીતિગત પોલિસી, પ્રોજેક્ટમાં વિલંબ અને બેન્કિંગ ક્ષેત્ર માટે બેડ લોનને કારણે નીચા વ્યવસાયિક વિશ્વાસની પૃષ્ઠભૂમિ સામે અપેક્ષાઓ ઊંચી હતી. સ્વાભાવિક રીતે, ત્યારે વિશ્વએ ભારતીય અર્થવ્યવસ્થાને ‘નાજુક’ તરીકે રજૂ કરી હતી. હકીકતમાં, છેલ્લા 9 વર્ષ વૃદ્ધિ જાળવી રાખવા માટે ખરેખર સરળ ન હતા. આ ઉપરાંત કોવિડ, રશિયા…

Read More

HDFC લાઈફનું AUM ₹2.5 લાખ કરોડને પાર

મુંબઈ જૂન 14: HDFC લાઈફ 7 જૂન, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટના (AUM) આંકડાને ₹2.5 લાખ કરોડને પાર કરી જઈ વધુ એક મહત્વનું સીમાચિહ્ન સર કર્યું છે. HDFC લાઈફે પોતાના AUMમાં સ્થિરતાપૂર્વક વધારો કર્યો છે અને 2015થી દર ચાર વર્ષે તેને લગભગ બમણું કર્યું છે. 31મી માર્ચ, 2023ના રોજ, કંપની 70:30નો  ડૅબ્ટઃઈક્વિટી રૅશિયો ધરાવે છે…

Read More

સન ટીવી, લોરસ લેબ, ટીટીકે પ્રેસ્ટીજ, આઇડીબીઆઇ બેન્ક ખરીદો, કોટક બેન્ક વેચો

અમદાવાદ, 15 જૂનઃ નિફ્ટી માટે 18787- 18818- 18867 રેઝિસ્ટન્સ સપાટી રહેશે. નીચામાં 18707- 18657- 18628 મહત્વની સપોર્ટ લેવલ્સને ધ્યાનમાં રાખી સોદા કરવાની સ્ટોક્સબોક્સની સલાહ છે. (Report by STOXBOX)  (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં…

Read More

COMMODITIES ચાર્ટની નજરે સોનાને રૂ. 59,040-58,820 સપોર્ટ, રેઝિસ્ટન્સ રૂ. 59,420, 59,590

અમદાવાદ, 15 જૂન બુલિયન: ચાંદી રૂ.71,580-70,820 પર સપોર્ટ ધરાવે છે,  રેઝિસ્ટન્સ રૂ.72,940-73,420 ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટ્યા પછી બુધવારે શરૂઆતના સોદામાં સોના અને ચાંદીમાં વધારો થયો હતો, પરંતુ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખ્યા હોવા છતાં પણ લાઇનને જાળવી રાખવા માટે સંઘર્ષ કર્યો હતો. ફેડરલ રિઝર્વે દરો યથાવત રાખીને ઘણાને આશ્ચર્યચકિત કર્યા હતા પરંતુ સતત ઊંચા…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ઇન્ડિગો, સન ફાર્મા, એપોલો હોસ્પિ., અશોક લેલેન્ડ, HCL ટેક ખરીદો

અમદાવાદ, 15 જૂન ઈન્ડિગો પર MS: કંપની પર ઓવરવેઇટ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 3126/sh (પોઝિટિવ) JSPL પર Citi: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 650/sh (પોઝિટિવ) દાલમિયા ભારત પર જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2490/sh (પોઝિટિવ) સન ફાર્મા પર MOSL: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More

નિફ્ટી 17900ની સપાટી તરફ આગળ વધે તે પહેલાં કરેક્શનની શક્યતાઃ ફીનોલેક્સ, HCL ટેક. ખરીદો

અમદાવાદ, 15 જૂનઃ NIFTY-50 એ દૈનિક ચાર્ટ પર બુલિશ રિવર્સલ કન્ફર્મેશન પછી અને વધીને 6-મહિનાના બંધ ઊંચા સ્તરે પહોંચ્યો. ટેકનિકલી નિફ્ટી 17,800 અને ત્યારબાદ 17,900ના લેવલ તરફ આગળ ધસે તેવી સંભાવના છે. ટૂંકા ગાળાના સમયમર્યાદાના ચાર્ટ પર બાય સિગ્નલ પછી મુખ્ય ટેકનિકલ સૂચકાંકો તેજીમાં રહ્યા છે. જ્યારે કોઈપણ ઘટાડાના કિસ્સામાં, હવે ઇન્ડેક્સને 18,680-સ્તરની આસપાસ મધ્યવર્તી…

Read More