ટાટા કેપિટલ IPOની એન્કર બુકમાં 5 ગણી માગ
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ટાટા કેપિટલના રૂ. 15,512 કરોડના આઇપીઓને એન્કર ઇન્વેસ્ટર તરફથી ખૂબજ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ 68 ઘરેલુ અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોને આશરે રૂ. 4,642 કરોડના શેર્સની ફાળવણી કરી છે, જેના માટે સબસ્ક્રિપ્શન ફાળવણી કરતાં પાંચ ગણું હતું. ઇક્વિટી શેર્સની મૂળ કિંમત કરતાં ફ્લોર વેલ્યુ પ્રાઇઝ 31.0 ગણી છે અને કેપ પ્રાઇઝ ઇક્વિટી…
