ઝાયડસ લાઇફસાયન્સિસે ઇન્ફ્લુએન્ઝા વાયરસ (સધર્ન હેમિસ્ફિયર 2025)ના નવા સ્ટ્રેન સામે સુરક્ષા લોન્ચ કરી
અમદાવાદ, ભારત, 28 ફેબ્રુઆરીઃ અગ્રણી ડિસ્કવરી-બેઝ્ડ ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ 2025 સધર્ન હેમિસ્ફિયરમાં ઉપયોગ માટે ક્વોડ્રિવેલેન્ટ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ વેક્સિનના ડબ્લ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલા કમ્પોઝિશન મુજબ સિઝનનું પહેલું ભારતનું ફ્લુ પ્રોટેક્શન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીની ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન VaxiFlu-4 A/Victoria/4897/2022 (H1N1)pdm09 જેવા વાઇરસ, A/Croatia/10136RV/2023 (H3N2) જેવા વાઇરસ, B/Austria/1359417/2021 (B/Victoria lineage) જેવા વાઇરસ, B/Phuket/3073/2013…
સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ ગ્રીનફિલ્ડ API સુવિધામાં કામગીરી શરૂ કરી
અમદાવાદ, 28 ફેબ્રુઆરી : સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (‘સેનોરેસ’ અથવા ‘SPL’) એ આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે સર્વે નં. 1503 ખાતે તેના ગ્રીનફિલ્ડ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (API) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને ઉત્પાદન પ્રવૃત્તિઓ શરૂ કરી. આ સુવિધા આશરે 2,30,000 વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને તેનું 100 મેટ્રિક ટન પ્રતિ વર્ષ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે….
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ‘Axis NIFTY AAA Bond Financial Services – Mar 2028 Index Fund’ લોન્ચ કર્યું
ફંડની મુખ્ય બાબતોઃ બેન્ચમાર્કઃ Nifty AAA Financial Services Bond Mar 2028 Indexઅપેક્ષિત સ્કીમ મેચ્યોરિટી તારીખઃ 31 માર્ચ 2028એનએફઓ તારીખઃ 27 ફેબ્રુઆરી 2025થી 04 માર્ચ 2025લઘુતમ રોકાણઃ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાંફંડ મેનેજરઃ હાર્દિક શાહએક્ઝિટ લોડઃ શૂન્ય મુંબઈ, 28 ફેબ્રુઆરીઃ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની ન્યૂ ફંડ ઓફર AXIS Nifty AAA Bond Financial Services –…
ફિનવેસિયાએ એઆઈ-સંચાલિત ફાઇનાન્શિયલ સુપરએપ ‘Jumpp’ સાથે ગુજરાતમાં હાજરી વિસ્તારી
અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ મોહાલીમાં મુખ્ય મથક ધરાવતી ફિનવેસિયા તેના નવા લોન્ચ કરેલા પ્લેટફોર્મ ‘Jumpp’ સાથે ગુજરાતમાં મજબૂત કામગીરી આગળ વધારી રહી છે. ‘Jumpp’ એ ભારતની પ્રથમ એઆઈ સંચાલિત ફાઇનાન્શિયલ સુપરએપ છે. યસ બેંક સાથેની ભાગીદારીમાં વિકસાવાયેલી ‘Jumpp’ બેંકિંગ, સેવિંગ્સ, પેમેન્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ અને ક્રેડિટને એક સિંગલ, સરળ પ્લેટફોર્મમાં સંકલિત કરે છે. ગુજરાતમાં એનએસએસઓના મતે 15 વર્ષથી…
BROKERS CHOICE: COFORGE, THERMAX, CHOLAFIN, BAJAJAUTO, IOC, HPCL, BPCL
AHMEDABAD, 28 FEBRUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Coforge: Maintain Buy on Company, target price at Rs 10100 (Positive) HSBC on Chola FIn: Maintain Buy on Company, raise target price at Rs…
માર્કેટ વોચઃ નિફ્ટી માટે સપોર્ટ 22498- 22451, રેઝિસ્ટન્સ 22603- 22660
માર્ચ શ્રેણીની શરૂઆતમાં, જો નિફ્ટી 22,700 ક્રોસ કરે તો 23,000 તરફ ઉપરની સફર શક્ય બની શકે છે. જોકે, નીચલા સ્તરે, 22,500 (છેલ્લા ત્રણ દિવસમાં મુખ્ય સપોર્ટ)ની નીચેનો બ્રેક 22,400-22,350ના ઝોન માટે દરવાજા ખોલી શકે છે. ત્યાં સુધી, નિષ્ણાતોના મતે, કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે Stocks to Watch: HCLTech, Sanofi, KSB, PBFintech, TransrailLighting, TataPower, GranulesIndia, Kernex,…
Stocks in News: GEPOWER, COALINDIA, TATAPOWER, TRANSRAIL, KSB, GLENMARK, HCLTECH
AHMEDABAD, 28 FEBRUARY: GE Power: Company gets additional contract worth Rs 273.5 crore from GREENKO KA01 IREP. (Positive) Kernex Microsystems: Kernex-MRT consortium bags project worth Rs 325.33 crore from South Eastern Railway. (Positive) Coal India: Rs 300/t charge levied uniformly across all mines of Northern Coalfields w.e.f. May 1, 2025 (Positive) Tata Power: Company wins…
