MAHINDRA એ BE 6e અને XEV 9e લોન્ચ કરી
ચેન્નાઈ, 28 નવેમ્બર, 2024: MAHINDRA એ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી BE 6e અને XEV 9eના લોન્ચ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના નિયમો નવેસરથી લખ્યા છે. તે ક્રાંતિકારી ઇલેક્ટ્રિક ઓરિજિન આર્કિટેક્ચર INGLO પર બનેલી છે અને વિશ્વમાં સૌથી ઝડપી ઓટોમોટિવ માઇન્ડ MAIA દ્વારા સંચાલિત છે. આ વ્હીકલ્સ મહિન્દ્રાના “Unlimit India”ના વિઝનને સમાવે છે, એક એવો યુગ જ્યાં…
