બૈન કેપિટલે એશિયા ફંડ VIના અંતિમ સમાપનની જાહેરાત કરી, કુલ 10.5 અબજ ડોલરનું ફંડ એકત્ર કર્યું
અમદાવાદ,19 મે બૈન કેપિટલે આજે બૈન કેપિટલ એશિયા ફંડ VI મારફત 10.5 અબજ ડોલરનું ફંડ એકત્રિત કર્યા બાદ તેના અંતિમ સમાપનની જાહેરાત કરી હતી. એકત્રિત કુલ ફંડમાંથી આશરે 9.1 અબજ ડોલરની બાહ્ય પ્રતિબદ્ધતાઓ સમાવિષ્ટ છે. જે 7 અબજ ડોલરના મૂળ લક્ષ્ય કરતાં વધુ છે. તેના તમામ ફંડમાં પેઢીના વારસાને ધ્યાનમાં રાખીને બૈન કેપિટલના ભાગીદારો, કર્મચારીઓ…
