BUSINESSGUJARAT.IN

માર્કેટ લેન્સઃ નિફ્ટીની નજર 24500 ભણી, 50 પોઇન્ટ ગેપઅપ ખૂલવાની સંભાવના, સોલાર- એનર્જી શેર્સ ઉપર રહેશે નજર

નિફ્ટીને 24,800 (200-દિવસ EMA) તરફ ઝડપી અપમૂવ માટે 24,500થી નિર્ણાયક રીતે ક્રોસ કરવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહેવાની શક્યતા છે, જેમાં તાત્કાલિક સપોર્ટ 24,200 પર રહેશે, ત્યારબાદ 24,100–24,000 મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે રહેશે. Stocks to Watch: PNBHousing, NELCO, UgroCapital, Indosolar, SMLMahindra, MuthootMicrofin, TVSMotor, JSWSteel, RPPInfra, AUSFBank, Vedanta, PBFintech, TataPower, KFinTech, AparInd,…

Read More

જિયોપોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે, MF ઉદ્યોગમાં રોકડ કોલ્સ ઝડપથી અલગ થઈ રહ્યા છે

ટોચના 21 ફંડ હાઉસમાં, PPFAS MF અને ક્વોન્ટ MF માર્ચ 2026ના અંતમાં બે આંકડાના રોકડ હોલ્ડિંગ ધરાવતા આઉટલાયર તરીકે જોવા મળ્યા અમદાવાદ, 21 એપ્રિલઃ ટોચના 21 ફંડમાં રોકડની સ્થિતિ દર્શાવે છે કે AMC વર્તમાન બજાર વાતાવરણને કેવી રીતે વાંચી રહ્યા છે તેમાં સ્પષ્ટ વિભાજન છે. એક તરફ, કેટલાક ફંડ હાઉસ નોંધપાત્ર રીતે ઊંચા રોકડ સ્તર…

Read More

HDFC સિક્યોરિટીઝે “ધ બિગ રિવ્યૂ 2026” રજૂ કર્યો: ભૂરાજકીય પડકારો અને કરેક્શન વચ્ચે માર્કેટ વિશ્લેષણ

મુંબઈ, 21 એપ્રિલ: HDFC સિક્યોરિટીઝે “ધ બિગ રિવ્યૂ”ની લેટેસ્ટ એડિશન જાહેર કરી છે, જેમાં ભારતીય અર્થતંત્ર અને મૂડીબજારનો વિગતવાર અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે અને નાણાંકીય વર્ષ 2027 માટે વ્યૂહાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં વ્યાપક મેક્રો ટ્રેન્ડ્સ, વિવિધ ક્ષેત્રોની ભવિષ્ય દિશા અને બદલાતી બજાર પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, સાથે જ તાજેતરના ભૂરાજકીય…

Read More

યસ બેંકે Q4 અને વર્ષ 2026માં નફાકારકતામાં સતત વધારો નોંધાવ્યો

CASAમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, માર્જિનમાં સુધારો સંપત્તિની ગુણવત્તામાં વધુ સારો સુધારો જોવા મળ્યો મુંબઈ,21 એપ્રિલ: યસ બેંકે ચોથા ત્રિમાસિક ગાળા તથા સમગ્ર નાણાકીય વર્ષ 2026 માટે મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે, જે નફાકારકતામાં સતત વૃદ્ધિ, સંપત્તિની ગુણવત્તામાં  સુધારો અને ઝડપી વિકાસને દર્શાવે છે. બેંકેનો ત્રિમાસિક ધોરણે નફો રૂપિયા 1,068 કરોડ રહ્યો છે,જે ગયા વર્ષની તુલનામાં…

Read More

હવે BHIM પેમેન્ટ્સ એપ પર સિબિલ સ્કોર ઉપલબ્ધ

મુંબઈ, 21 એપ્રિલ: ભારતની અગ્રણી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલ(TransUnion CIBIL)એ NPCI BHIM સર્વિસીસ લિમિટેડ (NBSL) દ્વારા વિકસિત ભારતની સ્વદેશી પેમેન્ટ એપ ‘BHIM’માં કન્ઝ્યુમર સિબિલ સ્કોર અને ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (CIR)ના જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણ BHIM Appના યુઝર્સને સીધા જ એપમાં તેમના CIBIL(સિબિલ) સ્કોર અને મહત્વની ક્રેડિટ માહિતીને સુરક્ષિત રીતે એક્સેસ કરવા, જોવાની…

Read More

VINFASTએ સેવન-સીટર ઈલેક્ટ્રિક કાર VF MPV 7 લોન્ચ કરી

નવી દિલ્હી, 20 એપ્રિલ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક વિનફાસ્ટ (VinFast)ની પેટાકંપની વિનફાસ્ટ ઓટો ઈન્ડિયા એ ભારતીય ગ્રાહકો માટે નવી VF MPV 7 લોન્ચ કરી છે. VF MPV 7 પ્રીમિયમ ઇલેક્ટ્રિક, સેવન-સીટર મલ્ટી-પર્પઝ વ્હીકલ છે.આ લોન્ચિંગ એક જ વર્ષમાં વિનફાસ્ટનું ત્રીજી પ્રોડક્ટ છે. તે 2,840 mm નો વ્હીલબેઝ ધરાવે છે અને 1,240 લિટર સુધીની સ્ટોરેજ ક્ષમતા પ્રદાન…

Read More

અદાણી વિન્ડે મુંદ્રામાં 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

અમદાવાદ, 20 એપ્રિલઃ કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે ગ્રીન એનર્જી ક્રાંતિનું નવું પ્રતીક ઊભું થયું છે. ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિન્ડે ટેકનોલોજીની દુનિયામાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યુ છે. કંપનીએ કચ્છના મુંદ્રા ખાતે 5 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતા મહાકાય વિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહાકાય ટર્બાઇન માત્ર…

Read More

બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

અમદાવાદ, 20 એપ્રિલઃ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ વિશ્વના અબજોપતિઓની યાદીમાં પણ નવો ક્રમ જોવા મળ્યો છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ વધીને $92.6 અબજ (આશરે ₹7.7 લાખ કરોડ) થઈ ગઈ છે, અદાણી ગ્રુપના શેરોમાં આવેલા ઉછાળાને કારણે એક જ દિવસમાં…

Read More