Alembic Pharmaceuticals Limited announces USFDA Final Approval for Lamotrigine Orally Disintegrating Tablets USP, 25 mg, 50 mg, 100 mg and 200 mg.

Ahmedabad, February 27th: Alembic Pharmaceuticals Limited (Alembic) today announced that it has received final approval from the US Food & Drug Administration (USFDA) for its Abbreviated New Drug Application (ANDA) Lamotrigine Orally Disintegrating Tablets USP, 25 mg, 50 mg, 100 mg and 200 mg. The approved ANDA is therapeutically equivalent to the reference listed drug…

Read More

એરિસ લાઈફસાયન્સિસ લિમિટેડે સેમાગ્લુટાઈડ લોન્ચ કરવા માટે નેટકો ફાર્મા સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

અમદાવાદ, 25 ફેબ્રુઆરી:  એરિસ લાઈફસાયન્સિસ લિમિટેડ (એરિસ લાઈફસાયન્સિસ અથવા કંપની)એ તાજેતરમાં ભારતમાં સેમાગ્લુટાઈડના વ્યાપારીકરણ માટે નેટકો ફાર્મા લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી ઝડપથી વિકસતા ડાયાબિટીસ અને મેટાબોલિક કેર સેગમેન્ટમાં તેના નેતૃત્વને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાની એરિસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સેમાગ્લુટાઈડ, એ એક GLP-1 રીસેપ્ટર એગોનિસ્ટ છે, ગ્લાયકેમિક કંટ્રોલ અને વજન…

Read More

Motherson inaugurates its state-of-the-art automotive lighting plant in Sanand,

AHMEDABAD, 25THFebruary: Motherson has inaugurated a world-class manufacturing facility in Sanand, Gujarat, India. Established as a strategic joint venture with Marelli, this advanced plant is dedicated exclusively to producing cutting-edge exterior lighting systems, further strengthening the group’s capabilities in automotive component manufacturing. The new automotive lighting facility spans 8,200 square meters and utilises the latest…

Read More

વીજ ક્ષેત્રમાં કરેલા મોટા  રોકાણોની ગૌતમ અદાણીએ સમીક્ષા કરી આમ જનતા પ્રથમના  સંકલ્પને ફરી દોહરાવ્યો

અમદાવાદ, ૨૨ ફેબ્રુઆરી:  ગૌતમ અદાણીએ રવિવારે ઝારખંડ અને બિહારમાં નિર્માણાધીન વિવિધ વીજ પ્રકલ્પોના સ્થળોની  મુલાકાત લઈ વીજ ક્ષેત્રમાં કરેલા મુખ્ય રોકાણોની સમીક્ષા કરી હતી. લાંબા સમયથી નોંધપાત્ર ખનિજ સંસાધનો છતાં ઔદ્યોગિક વિકાસથી વંચિત મનાતા પૂર્વ ભારતમાં અદાણી સમૂહની વિસ્તરતી હાજરીને રેખાંકિત કરે છે. ઝારખંડના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગોડ્ડા ખાતે  ગૌતમ અદાણીએ ₹16,000 કરોડથી વધુના રોકાણ…

Read More

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફેડએક્સના સંપૂર્ણ ઓટોમેટિક એર કાર્ગો હબનો  શિલાન્યાસ

અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી: નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરની ક્ષમતામાં વધારો કરનારા અને પશ્ચિમ ભારત માટે લોજિસ્ટિક્સ અને વેપારના એકીકૃત પ્રવેશદ્વારની ભૂમિકાને મજબૂત બનાવનારા સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનો ફેડએક્સ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) એ આજે શિલાન્યાસ કર્યો છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવેલા અને…

Read More

અદાણી પોર્ટ્સ તથા પોર્ટ ઓફ માર્સેલી ફોસ વચ્ચે વ્યૂહાત્મક IMEC ભાગીદારી પર હસ્તાક્ષર

અમદાવાદ,19 ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) અને ફ્રાન્સની  અગ્રણી બંદર અને ભૂમધ્ય સમુદ્રના મુખ્ય પ્રવેશદ્વાર એવા માર્સેલી ફોસ પોર્ટે વ્યાપારી સુવિધા, બંદરના નવીનીકરણ અને ઊર્જા સંક્રમણ સંબંધી સહયોગને વધુ દ્ઢ બનાવવાના હેતુ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના દરિયાઇ જોડાણને વધુ સંગીન બનાવવા થયેલી આ…

Read More

L&T Teaming with NVIDIA to Build India’s Largest Gigawatt-Scale AI Factory

AHMEDABAD, 19TH February: At the India AI Summit, Larsen & Toubro (L&T) today announces a proposed ventureunder the India AI Mission tobuild sovereign, scalable GW-scale NVIDIA AI factory infrastructure to reinforce India’s position as a global AI powerhouse. This partnership is aimed at India’s enterprises, policymakers, industry leaders, global off takers, and analysts seeking production-grade…

Read More

ગ્રીન્ઝો ઇન્ડિયા ને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ઉત્તર પ્રદેશમાં 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર

અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ અને અને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ઉત્તર પ્રદેશમાં ગ્રીન હાઈડ્રોજન તથા રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ્સ સંયુક્ત રીતે વિકસાવવા માટે સમજૂતી કરાર -MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ મળીને અંદાજે 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ક્ષમતા વિકસાવશે. તેની સાથે સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડાયેલા સોલાર રૂફટોપ…

Read More