BANK OF INDIAએ બેઝલ 3 ટીઅર-2 બોન્ડ મારફત રૂ. 2500 કરોડ એકત્ર કર્યા

અમદાવાદ, 11 ડિસેમ્બર: બેન્ક ઓફ ઈન્ડિયાએ બેઝલ-3 કમ્પ્લાયન્ટ ટીઅર-2 બોન્ડ મારફત રૂ. 2500 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. એનએસઈ ઈલેક્ટ્રોનિક બીડિંગ પ્રોવાઈડર પ્લેટફોર્મ મારફત વાર્ષિક 7.28 ટકાના વ્યાજદરે આ બોન્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. જેની બેઝ પ્રાઈસ રૂ. 1500 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે રૂ. 1000 કરોડ હતી. બેન્કને રૂ. 4982 કરોડના કુલ 68 બીડ પ્રાપ્ત…

Read More

JSW પેઇન્ટ્સે એઝ્કો નોબલ ઈન્ડિયાની હસ્તાંતરણ પ્રક્રિયા પૂરી કરી

અમદાવાદ, 11ડિસેમ્બર:JSW પેઇન્ટ્સ લિમિટેડે આજે ​એઝ્કો નોબલ એન. વી. અને તેના સહયોગીઓ પાસેથી એઝ્કો નોબલ ઈન્ડિયા લિમિટેડ (“ANIL”) માં 60.76 ટકાનો બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. જેએસડબ્લ્યુ પેઇન્ટ્સે ઓપન ઓફર સફળ થયા પછી ANILના જાહેર શેરધારકો પાસેથી 0.44 ટકા હિસ્સો હસ્તગત કરી લીધો હતો અને આજની હસ્તાંતરણ પ્રક્રિયા પૂરી થયા પછી તેનો હિસ્સો હવે 61.2…

Read More

અગ્રતાસે સાણંદમાં બેટરી ઉત્પાદન સુવિધાના નિર્માણને વેગ આપ્યો

અમદાવાદ, 11 ડિસેમ્બર: ટાટાગ્રૂપનીગ્લોબલબેટરીબિઝનેસકંપનીઅગ્રતાસગુજરાતનાસાણંદખાતેવિશ્વસ્તરીયબેટરીઉત્પાદનસુવિધાઊભીકરવાનાકાર્યમાંઝડપીપ્રગતિકરીરહીછે.સમગ્રસાઇટપરતેમનુંનિર્માણખૂબઝડપીઆગળવધીરહ્યુંછેઅનેસ્ટ્રક્ચરલસ્ટીલફ્રેમવર્કલગભગપૂર્ણથવાનાઆરેછે. 320 એકરનો વિસ્તાર ધરાવતી આ સુવિધા, ભારતમાં ક્લીન એનર્જી ક્ષેત્રમાં થયેલી સૌથી મહત્વપૂર્ણ મૂડીરોકાણોમાંની એક છે. પ્રથમ તબક્કામાં દર વર્ષે 20 GWh ક્ષમતાવાળી બેટરી ઉત્પાદનની યોજના છે.હાલમાં 2,000 કરતાં વધુ નિર્માણ કર્મચારીઓ અને સપ્લાયર્સનાં 700 કરતાં વધુ નિષ્ણાતો આ સાઇટ પર કાર્યરત છે, જે ભારતની ક્લીન એનર્જી વિઝનને સાકાર કરવાની દિશામાં એક…

Read More

ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સે સિટ્રોન ઇન્ડિયા સાથે ભાગીદારી કરી

અમદાવાદ, 11 ડિસેમ્બર:ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ એ ​​ગ્રાહકો માટે કાર માલિકીના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સિટ્રોન ઇન્ડિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ સહયોગ મહત્તમ સુવિધા, આત્મવિશ્વાસ અને સુરક્ષા પ્રદાન કરવા માટે કરવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક સિટ્રોન ગ્રાહક પહેલા દિવસથી જ ચિંતામુક્ત મુસાફરીનો આનંદ માણી શકે. આ ભાગીદારી…

Read More

Vi બિઝનેસે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે IoT પોર્ટફોલિયો વિસ્તાર્યો

અમદાવાદ, 11 ડિસેમ્બર:Vi ની એન્ટરપ્રાઇઝ કંપની અને ભારતની અગ્રણી IoT સોલ્યુશન્સ પ્રોવાઇડર Vi બિઝનેસે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન્સ (CGD) માટે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે તેના એડવાન્સ્ડ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (AMI) પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. કંપની સ્માર્ટ મીટર એનર્જી ઇકોસિસ્ટમમાં અગ્રણી છે અને તેણે ભારતમાં 2018માં પહેલી વખત તેને લાગુ કરી હતી. Vi બિઝનેસ ભારતના ઝડપથી…

Read More

AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

અમદાવાદ, 10 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ સ્કીમ છે જે ગોલ્ડ અને સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)ના યુનિટ્સમાં રોકાણ કરે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) સબ્સ્ક્રીપ્શન માટે 10 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને 22 ડિસેમ્બર, 2025ના રોજ…

Read More

વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટીઝ મજબૂત રહેશે અને સોનુ તેની ચમક જાળવી રાખશે

અમદાવાદ, 10 ડિસેમ્બર:  કોટક સિક્યોરિટીઝ લિમિટેડે એ આજે ​​તેનું માર્કેટ આઉટલૂક 2026 રજૂ કર્યું હતું, જે વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ભારતીય ઇક્વિટી અને કોમોડિટીઝ માટે આશાવાદનો સંકેત આપે છે. આ રિપોર્ટ આગામી વર્ષમાં જે મેક્રો ટ્રેન્ડ્સ, ક્ષેત્રની તકો અને કોમોડિટી આગાહીઓ પર રોકાણકારોએ નજર કરવાની જરૂર છે તે દર્શાવે છે. સેબીના તાજેતરના સર્વેક્ષણના તારણો મુજબ…

Read More

HDFC BANKએ સફળતાપૂર્વક એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025નું સમાપન કર્યું

અમદાવાદ, 10 ડિસેમ્બર:HDFC બેંક ગ્રૂપે સફળતાપૂર્વક એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025ની ચોથી આવૃત્તિનું સમાપન કર્યું, જેમાં 6સેક્ટર્સમાં10 વિજેતાઓ અને ઉભરી રહેલી મહિલા સ્થાપકો માટે બે વિશેષરેકગ્નિજિશન એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. ભારતની ઝડપથી વિકસી રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સમર્થન પૂરું પાડવા માટે એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025નું આયોજન એચડીએફસી બેંક, એચડીએફસી કેપિટલ અને એચડીએફસી એએમસી દ્વારા તથા અન્ય…

Read More