IPFT દ્વારા અમદાવાદમાં બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન
અમદાવાદ, 6 ઓક્ટોબર 2026: NCDEX લિમિટેડે તેના રોકાણકાર સુરક્ષા ભંડોળ ટ્રસ્ટ (IPFT) હેઠળ 6 અને 7 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (IOSCO) વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2026 પર બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ સત્રોએ સહભાગીઓને ડિજિટલ કૌભાંડો, અફવાઓ અને ખાતરીપૂર્વકનાં વળતરનાં વચનોને ઓળખવામાં મદદ કરી અને સલામત રોકાણના…
