NCDEX: સ્ટીલનાં વાયદામાં નીચલી સર્કિટ, ગુવારેક્સમાં સુધારો

એનસીડેક્સ ખાતે કૄષિ કોમોડિટીમાં આજે અકંદરે નરમાઇ જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૬૧.૮૦ ખુલી સાંજે ૭૭૪૦.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૧૨ ખુલી ઉંચામાં ૭૭૬૦ તથા નીચામાં ૭૬૯૦ થઇ સાંજે ૭૯૪૮ બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૩૨૧ સોદા સાથે કુલ ૨૫ કરોડ રુપિયાનાં વેપાર થયા…

Read More

સોનાની આયાતમાં એપ્રિલ દરમિયાન 75 ટકા ઘટાડો

સોનાની સત્તાવાર આયાત એપ્રિલમાં 27.1 ટન પર સ્થિર રહી હતી. જે આગલાં વર્ષના એપ્રિલની સરખામણીમાં 75% નીચી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ દર્શાવે છે. સ્થાનિક સોનાનો ભાવ એપ્રિલમાં 1% વધીને રૂ.51,847/10 ગ્રામ પર બંધ થયો હતો અંતિમ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં થોડો સુધારો, લગ્નની ખરીદી અને અક્ષય તૃતીયા પહેલા માંગમાં વધારો થવાને કારણે મહિના દરમિયાન…

Read More

Weekly Review : સોના વાયદામાં 725, ચાંદીમાં 3585નો કડાકો

ક્રૂડ તેલ રૂ.91 ડાઊનઃ કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક વૃદ્ધિ વિતેલા સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે વિવિધ વાયદાઓની સમીક્ષા અનુસાર સોનાના વાયદામાં રૂ. 725 અને ચાંદીમાં રૂ. 585નો કડાકો નોંધાયો હતો. જ્યારે ક્રૂડ તેલમાં ઘટાડાની ચાલ સામે કોટન મેન્થા તેલ અને રબરમાં સાર્વત્રિક સુધારાની ચાલ નોંધાઇ હતી. કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન…

Read More

ચાંદી વાયદો રૂ.1,266 ઘટી નીચામાં રૂ.59 હજાર થયો

ક્રૂડ તેલ ફરી લપસ્યુઃ કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુ એમસીએક્સ પર કિંમતી ધાતુઓના વાયદામાં આજે પ્રત્યાઘાતી ઘટાડાની ચાલ આગળ વધી હતી. ચાંદી વાયદો રૂ. 1266ના ઘટાડા સાથે નીચામાં રૂ. 59 હજાર બોલાઇ ગયો હતો. સોનાનો જૂન વાયદો પણ રૂ. 142 ઘટ્યો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,939ના ભાવે…

Read More

MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં પ્રત્યાઘાતી સુધારો

નેચરલ ગેસ, કોટન, રબરના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ મેન્થા તેલ નરમ એમસીએક્સ ખાતે બુધવારે સોના-ચાંદી, ક્રૂડ સહિતના કેટલાંક વાયદાઓમાં પ્રત્યાઘાતી સુધારાની ચાલ રહી હતી. જોકે મેન્થા તેલમાં નરમાઇનો ટોન રહ્યો હતો. સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,449ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,780 અને નીચામાં રૂ.50,322 ના મથાળે અથડાઈ, રૂ.165 વધી રૂ.50,751ના ભાવે પહોંચ્યો…

Read More

NCDEX: ગુવારેક્સમાં સુધારો, કપાસિયા ખોળમાં ઉંચા વેપાર

હાજર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતાં અમુક ચોક્કસ વાયદામાં લવેાલી જોવા મળી હતી. જેના કારણે કૄષિ કોમોડિટીમાં આજે ગરમી જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૬૨.૧૦ ખુલી સાંજે ૭૭૬૧.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૩૮ રૂપિયા ખુલી ઉંચામાં ૭૮૦૪ તથા નીચામાં ૭૭૧૭ રૂપિયા…

Read More

સોના-ચાંદી, ક્રૂડ,ગેસ, રબર વાયદામાં નરમાઈ

તાંબા સિવાયની બિનલોહ ધાતુઓ એકંદરે ઢીલીઃ એનર્જી ઈન્ડેક્સમાં 374 પોઈન્ટ, બુલડેક્સ વાયદામાં 9 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 754 પોઈન્ટનો ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદામાં આજે સાર્વત્રિક નરમાઇની ચાલ જોવા મળી હતી.  ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,29,117 સોદાઓમાં કુલ રૂ.20,316.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું…

Read More

ગુવારેક્સમાં ઘટાડોઃ ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

હાજર બજારોમાં નિરસ ખરીદી અને વાયદામાં રાહ જોવાની માનસિકતાનાં કારણે કૄષિ કોમોડિટીમાં  નરમાઇ જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે ૭૮૦૪.૯૦ ખુલી સાંજે ૭૬૬૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૦૨ રૂપિયા ખુલી ઉંચામાં ૭૮૬૦ તથા નીચામાં ૭૬૬૮ રૂપિયા થઇ સાંજે ૭૬૯૩ રૂપિયા બંધ રહ્યા હતા….

Read More