સોનું એપ્રિલ વાયદો 351 વધી રૂ. 57947, ચાંદી મે વાયદો 162 વધ્યો

મુંબઈ, 15 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,947 અને નીચામાં રૂ.57,068 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.351 વધી રૂ.57,834ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.250 વધી રૂ.45,703 અને ગોલ્ડ-પેટલ…

Read More

અમદાવાદઃ સોનું રૂ. 100 સુધારી રૂ. 59600ની ટોચે, ચાંદી રૂ. 500 ઉછાળી રૂ. 67500

અમદાવાદ, 15 માર્ચઃ અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદી પણ છેલ્લા બે દિવસમાં રૂ. 3000 વધી છે. અમેરિકામાં એસવીબી અને સિગ્નેચર બેન્કને તાળા વાગ્યા બાદ વધુ એક બેન્ક બંધ થવાના અહેવાલોના પગલે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. હાજર બજારમાં આજે સોનુ ગ્રામદીઠ રૂ. 100…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, એરંડાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, ૧૫ માર્ચ: હાજર બજારોમાં જ્રરૂરિયાત પ્રમાણે ખરીદી નીકળતાં અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૩૫.૮૦ ખુલી સાંજે ૭૫૪૬.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૭૬રૂ. ખુલી ઉંચામાં ૭૫૭૬ તથા નીચામાં ૭૫૭૬રૂ. થઇ સાંજે ૭૫૭૬રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના…

Read More

MCX: NATURAL GAS MINI વાયદામાં પ્રારંભમાં 325750 MMBTUનું વોલ્યુમ

મુંબઈઃ MCX ખાતે 14 માર્ચથી નવા શરૂ થયેલા નેચરલ ગેસ-મિનીના વાયદાઓને કામકાજના પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો અને પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં 1,146 સોદાઓમાં રૂ.7.49 કરોડનાં 3,25,750 MMBTUનાં કામકાજ સાથે 58,500 MMBTUનો ઓપન ઈન્ટરેસ્ટ રહ્યો હતો. નેચરલ ગેસ-મિનીનો એપ્રિલ વાયદો MMBTUદીઠ 40 પૈસા સુધરી રૂ.227.30 અને મે વાયદો રૂ.3.70…

Read More

NCDEX: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, જીરા તથા ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ, ૧૪ માર્ચ: હાજર બજારોમાં નવા માલની આવકો ઘટતા કૄષિ કોમોડિટીમાં અચાનક નીકળેલી લેવાલીનાં પગલે વાયદામાં પણ આ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે આજે વાયદાઓમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. જો કે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  મામુલી વધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૮૭.૨૦ ખુલી સાંજે ૭૫૮૭.૭૦ અંક બંધ રહ્યો હતો….

Read More

સોનાનો વાયદો રૂ.663 અને ચાંદીનો વાયદો રૂ.1,010 ઊછળ્યોઃ ક્રૂડ તેલ રૂ.78 લપસ્યું

કોટન-ખાંડી વાયદો રૂ.220 ઘટ્યોઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ ઢીલું મુંબઈ, 13 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,667ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,078 અને નીચામાં રૂ.56,353 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.663 વધી રૂ.56,813ના ભાવે પહોંચ્યો હતો. આ…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ, ૧૩ માર્ચ: હાજર બજારોમાં ચોક્કસ કૄષિ કોમોડિટીમાં અચાનક નીકળેલી લેવાલીનાં પગલે વાયદામાં પણ આ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે આજે વાયદાઓમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૧૦.૦૦ ખુલી સાંજે ૭૫૯૧.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૬૪૭ રૂ. ખુલી…

Read More