MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,169 અને ચાંદીમાં રૂ.1,665નું ગાબડું

મુંબઈઃ દેશના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 મે સુધીના સપ્તાહ દરમિયાન 64,23,740 સોદાઓમાં કુલ રૂ.5,05,182.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,447.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.395480.87 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,92,518 સોદાઓમાં રૂ.59,391.44 કરોડનાં…

Read More

કોટન-ખાંડી વાયદાના ભાવ રૂ.280ના ઘટાડા સાથે રૂ.61 હજારની નીચે બોલાયા

મુંબઈ, 19 મે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,19,794 સોદાઓમાં કુલ રૂ.22,090.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,217.42 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12853.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,873 સોદાઓમાં રૂ.5,723.07 કરોડનાં કામકાજ થયાં…

Read More

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને IIBX દ્વારા સોનાની આયાત માટે TRQ લાઇસન્સ મળ્યું

મુંબઇ, 19 મે: ગોલ્ડ અને ડાયમંડ રિટેઇલ ચેઇન માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) તરફથી TRQ (ટેરિફ રેટ ક્વોટ) લાઇસન્સ મેળવનાર ભારતનું પ્રથમ જ્વેલરી ગ્રૂપ બન્યું છે, જ્યાં તેઓ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા સોનાની આયાત કરી શકે છે. TRQ ઇન્ડિયા-યુએઇ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (સીઇપીએ) હેઠળ અનુકૂળતા અને પારદર્શિતા…

Read More

સોના માટે સપોર્ટ 59510- 59380, રેઝિસ્ટન્સ 59840- 60080

અમદાવાદ, 19 મેઃ ગુરુવારે સોના- ચાંદીમાં સાધારણ નરમાઇ નોંધાઇ હતી. જોકે ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોના માટે સપોર્ટ 59510- 59380, રેઝિસ્ટન્સ 59840- 60080ને ધ્યાનમાં રાખીને વોલેટિલિટી વધવા સાથે માર્કેટમાં પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે તેને ધ્યનમાં રાખીને નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની ભલામણ છે. ક્રૂડમાં પણ ગુરુવારે એક ટકા આસપાસનો ઘટાડો નોંધાયો હતો. ક્રૂડમાં…

Read More

ક્રૂડ વાયદામાં 7,65,290 બેરલના વોલ્યુમ, રૂ.1નો મામૂલી ઘટાડો

મુંબઈ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,153 અને નીચામાં રૂ.59,942 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.60,031ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 ઘટી રૂ.48,253 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX ખાતે જીરૂમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો

મુંબઇ, ૧૭ મે: વાયદામાં પાકતી મુદત માથે હોવાથી ઉકારોબારમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર સીડનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધઘટે અથડાયા હતા. આજે…

Read More

MCX DAILYT REPORT: સોનામાં રૂ.16નો સુધારો, ચાંદીમાં રૂ.145નો ઘટાડો

બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,590 સોદાઓમાં રૂ.4,254.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,333ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,445 અને નીચામાં રૂ.60,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.60,260ના ભાવે પહોંચ્યો હતો….

Read More