Category: કોમોડિટી
2023: સોનામાં 53000 અને ચાંદીમાં રૂ. 64500ના સપોર્ટ લેવલ્સ
અમદાવાદઃ વિદાય લઇ રહેલા ઇ.સ. 2022 દરમિયાન સોના ચાંદીએ કોમોડિટી માર્કેટમાં ભાગ લઇ રહેલાં તમામને અદ્ઘરતાલ રાખ્યા હતા. કોમેક્સ ગોલ્ડમાં 1935 ડોલરની હાઇ અ 1630 ડોલરની લોઅર સપાટીઓ જોવાઇ જ્યારે ચાંદીમાં 25 ડોલરની હાઇ અને 18 ડોલરની લોઅર સપાટીઓ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે જોઇએ તે સોનામાં -2 ટકા અને ચાંદીમાં 2 ટકાનું રિટર્ન નોંધાયું…
MCX: સોના-ચાંદી વાયદામાં સંકડાયેલી વધઘટ, કોટનમાં નરમાઈ
મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,748 અને નીચામાં રૂ.54,520 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.54,622ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.43,869 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1…
NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ગુવાર ગમ વાયદામાં ઉપલી સર્કિટ
મુંબઇ: સપ્તાહના પ્રારંભે ક્રિસમસનાં તહેવારોનાં માહોલમાં હાજર બજારોમાં આજે ખપપુરતી લેવાલીનાં કારણે બજારો અથડાયા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ બેતરફી વધઘટે બંધ રહ્યા હતા. જો કે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૪૩.૦૦ ખુલી સાંજે ૮૦૦૬.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૪૪Rs. ખુલી ઉંચામાં ૭૮૪૪ તથા…
NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરામાં ઉપલી, ગુવારગમમાં નીચલી સર્કિટ
મુંબઇ: આજે કિસાન દિવસે હાજર બજારોમાં નવેસરથી લેવાલીનાં કારણે વાયદાનાં કારોબારમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ વધ્યા હતા. જો કે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૧૫.૨૦ ખુલી સાંજે ૭૭૯૩.૨૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૧૩Rs. ખુલી ઉંચામાં ૭૮૧૩ તથા નીચામાં ૭૮૧૩Rs….
COMMODITY TECHNICAL OUTLOOK
અમદાવાદઃ પ્રાઇમરી સેકન્ડરી માર્કેટમાં પ્રવેશેલા કરેક્શનના કારણે ધીરે ધીરે બુલિયન માર્કેટમાં બૂમ-બૂમની સ્થિતિ વધી રહી છે. જેમાં એમસીએક્સ સોનું રૂ. 55000 અને ચાંદી રૂ. 67000ની સપાટી ક્રોસ કરી રહ્યા છે. આગળ ઉપર લગ્નસરાની સિઝન અને કોવિડ ક્રાઇસિસ બન્ને સામસામે ટકરાઇ રહ્યા હોવાથી કિંમતી ધાતુઓની તેજી કેટલી તાજી રહે છે તે જોવાનું રહેશે. Gold LBMA Spot…
સોના-ચાંદીનો ચળકાટ વધ્યોઃ હાજર સોનું રૂ. 58000ની સવા બે વર્ષની ટોચે
અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ફેડ રિઝર્વના હોકિશ વલણના કારણે કિંમતી ધાતુ બજારમાં અફરાતફરી સતત વધી રહી છે. અમદાવાદ ખાતે આજે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 200 વધી સવા બે વર્ષની ટોચે 58000ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 1500 વધી 67500 થઈ હતી. અગાઉ 4 ઓગસ્ટે સોનુ 55700 અને ચાંદી 64500 થઈ હતી. જો કે,…
MCX: સોનું વાયદો રૂ.56 વધ્યોઃ ચાંદી રૂ.149 ઘટી, ક્રૂડ તેલમાં વૃદ્ધિ
મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,040 અને નીચામાં રૂ.54,863 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56 વધી રૂ.54,954ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.44,047 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,399ના…
MCX: સોનાનો વાયદો રૂ.478 અને ચાંદીનો વાયદો રૂ.1,619 ઊછળ્યો
મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,17,364 સોદાઓમાં કુલ રૂ.23,649.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 13092.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10497.79 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,815…
