સોનાનો વાયદો રૂ.61 ઘટ્યોઃ ચાંદીનો વાયદો રૂ.329 વધ્યો

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીમાં 21,01,950 બેરલનું વોલ્યુમઃ વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં સુધારો મુંબઈ, 16 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,305 અને નીચામાં રૂ.57,845 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 ઘટી રૂ.58,275ના ભાવે પહોંચ્યો…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, ૧૬ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદત નજીક આવતી હોવાથી નવી ખરીદીનાં અભાવે એકંદરે વેચવાલી જોવા મળી હતી. જેથી અમુક કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૬૦.૩૦ ખુલી સાંજે ૭૨૭૭.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૪૯૮રૂ. ખુલી ઉંચામાં ૭૪૯૮ તથા નીચામાં ૭૪૯૮રૂ. થઇ સાંજે…

Read More

અમદાવાદ હાજર બજારમાં સોનુ ઓલટાઈમ હાઈની નજીક: 60100

ગુરુવારે ગ્રામદીઠ રૂ. 60100ના સ્તરે નોંધાયુ હતું, અઢી માસમાં સોનું 6.18 ટકા વધ્યું અમદાવાદઃ અમદાવાદ હાજર બજારમાં ગુરુવારે સોનાનો ભાવ રૂ.500 ઉછળી રૂ. 60100ની સપાટીએ સ્પર્શી ગયો હતો. જ્યારે ચાંદી કીલોદીઠ રૂ. 67500ની સપાટીએ સ્થિર રહી હતી. અમેરિકામાં શરૂ થયેલી બેન્કિંગ કટોકટી યુરોપ સુધી પ્રસરી  છે. ક્રેડિટ સુઈસ પણ નાદાર થવાના અહેવાલોના પગલે તેના શેર્સ…

Read More

સોનું એપ્રિલ વાયદો 351 વધી રૂ. 57947, ચાંદી મે વાયદો 162 વધ્યો

મુંબઈ, 15 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,947 અને નીચામાં રૂ.57,068 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.351 વધી રૂ.57,834ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.250 વધી રૂ.45,703 અને ગોલ્ડ-પેટલ…

Read More

અમદાવાદઃ સોનું રૂ. 100 સુધારી રૂ. 59600ની ટોચે, ચાંદી રૂ. 500 ઉછાળી રૂ. 67500

અમદાવાદ, 15 માર્ચઃ અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદી પણ છેલ્લા બે દિવસમાં રૂ. 3000 વધી છે. અમેરિકામાં એસવીબી અને સિગ્નેચર બેન્કને તાળા વાગ્યા બાદ વધુ એક બેન્ક બંધ થવાના અહેવાલોના પગલે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. હાજર બજારમાં આજે સોનુ ગ્રામદીઠ રૂ. 100…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, એરંડાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, ૧૫ માર્ચ: હાજર બજારોમાં જ્રરૂરિયાત પ્રમાણે ખરીદી નીકળતાં અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૩૫.૮૦ ખુલી સાંજે ૭૫૪૬.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૭૬રૂ. ખુલી ઉંચામાં ૭૫૭૬ તથા નીચામાં ૭૫૭૬રૂ. થઇ સાંજે ૭૫૭૬રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના…

Read More