Stocks in News, new listing: ECOSMOBILITY, IEX, BAJAJAUTO, GSKPHARMA, NHPC

Listing of ECOS (India) Mobility Symbol: ECOSMOBLTY Series: Equity “B Group” BSE Code: 544239 ISIN: INE06HJ01020 Face Value: Rs 2/- Issued Price: Rs 334 Ahmedabad, 4 September 2024: IEX: Total Volume Up 35.8% YoY at 12,040 MU, Total Electricity Volume up 17.1% YoY at 9,914 MU (Positive) Defence Stocks: Defence Acquisition council approves 10 capital…

Read More

ગિફ્ટ નિફ્ટીએ ઓગસ્ટ માટે 100.13 અબજ ડોલરનું સર્વોચ્ચ માસિક ટર્નઓવર નોંધાવ્યું

ગાંધીનગર, ગુજરાત, 3 સપ્ટેમ્બરઃ ભારતીય ઇક્વિટી બજારની વૃદ્ધિગાથાના નવા બેંચમાર્ક ગિફ્ટ નિફ્ટીએ નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે તથા 30 ઓગસ્ટ, 2024 સુધીમાં 100.13 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ માસિક ટર્નઓવર હાંસલ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિએ જૂન, 2024માં તેના 97.8 અબજ યુએસ ડોલરના રેકોર્ડને પાર કર્યો છે. આ સીમાચિહ્ન ભારતની વિકાસગાથા માટે…

Read More

HDFC બેંક અને JLR ઇન્ડિયાએ ઑટો ફાઇનાન્સિંગ માટે MOU કર્યું

અમદાવાદ, 3 સપ્ટેમ્બર: HDFC બેંક અને JLR ઇન્ડિયાએ ઑટો ફાઇનાન્સિંગ માટે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. HDFC બેંક હવે JLRની પસંદગીની વ્હિકલ ફાઇનાન્સર હશે. JLRના મોડેલોની સમગ્ર રેન્જ માટેની ઑફરોને સમાવી લેનારા આ એમઓયુ પર JLRના મેનેજિંગ ડિરેક્ટર રંજન અંબા તથા HDFC બેંકની રીટેઇલ એસેટ્સના ગ્રૂપ હેડ અરવિંદ વ્હોરાએ સહી કરી…

Read More

ફિલાટેક્સ ફેશન્સની સબ્સિડીયરીને કુલ રૂ. 661 કરોડના નિકાસ ઓર્ડર મળ્યા

હૈદરાબાદ, 3 હૈદરાબાદ:  હૈદરાબાદ સ્થિત મોજાં અને સુતરાઉ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની ફિલાટેક્સ ફેશન્સ લી. (BSE – 532022, NSE – FILATFASH)ની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લી.ને એક મહિનામાં કુલ રૂ. 661 કરોડ (78,875,000 ડોલર)ની નિકાસનો ઓર્ડર મળ્યો છે. ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લી.એ 29 ઓગસ્ટ, 2024ના જાહેરાત કરી કે તેને 1,59,000…

Read More

વૈશાલી ફાર્માએ 1:1 બોનસ અને 1:5 શેર વિભાજનની ભલામણ કરી

મુંબઈ, 3 સપ્ટેમ્બરઃ મુંબઈ સ્થિત વૈશાલી ફાર્મા લિમિટેડ (NSE – VAISHALI)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1-1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવા તથા શેર વિભાજનની ભલામણ કરી છે. કંપનીએ રૂ. 10ની ફેસ વેલ્યુના દરેક 1 ઇક્વિટી શેરનું પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના પાંચ ઇક્વિટી શેરમાં વિભાજન કરવાને પણ મંજૂરી આપી છે. બોર્ડે રાઇટ્સ ઇશ્યૂ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ,…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી

સુરત, 3 સપ્ટેમ્બરઃ  બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે કંપનીનીઓગસ્ટ 29, 2024ના રોજયોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં (એજીએમ) 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. રેકોર્ડ તારીખે દરેકના શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 2ના દરેક વર્તમાન ઇક્વિટી શેર માટે રૂ. 2નો એક બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે. કંપનીએ માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે અંતિમ ડિવિડન્ડ –…

Read More

માર્ચ 2024 સુધીમાં 100 મિલિયનથી વધારે લોકોએ સિબિલ સ્કોર મોનિટર કર્યો

મુંબઈ, 3 સપ્ટેમ્બર: માર્ચ 2024 સુધીમાં આશરે 119 મિલિયન ભારતીયો પોતાના સિબિલ સ્કોરની દેખરેખ રાખી રહ્યા છે. અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં તેમના ક્રેડિટ પ્રોફાઈલની મોનિટરીંગ કરનાર ગ્રાહકોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 51 ટકા વૃદ્ધિ થઈ છે, જે દર્શાવે છે કે 43.6 મિલિયન કરતાં વધારે ગ્રાહકો તેમના ક્રેડિટની સ્થિતિ અંગે જાગૃત છે. આ…

Read More

મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટારબક્સની કોફીની કિંમત કરતાં પણ ઓછી કિંમતે મૂડીરોકાણ શક્ય બનશેઃ સેબી

મુંબઇ, 3 સપ્ટેમ્બરઃ અગાઉ સેબી પૂર્વ પ્રમુખ યુકે સિંહા યુટીઆઇના ચેરમેન હતા ત્યારે તેમણે સેવા બેન્કના સહયોગથી શ્રમજીવી મહિલાઓ માટે નજીવા મૂડીરોકાણ મારફત પણ મ્યુચ્યુઅલ ફંડ્સ મારફત મબલક કમાણીનો સફળ પ્રયાસ કર્યો હતો. જે આજે પણ સેવા બેન્કના એમડી જયશ્રીબેન વ્યાસ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પરંતુ સેબી હવે એ દિશામાં આગળ વધી રહયું છે કે…

Read More