Q2FY25 EARNING CALENDAR: BFUTILITIE, LASTMILE, NH, TATAINVEST

AHMEDABAD, 31 OCTOBER 31.10.2024: BFUTILITIE, LASTMILE, NH, TATAINVEST 01.11.2024: BONDADA 02.11.2024: ZENTEC 04.11.2024: ABB, ANDHRAPAP, ARE&M, BATAINDIA, EXIDEIND, GLAND, HATSUN, IRCTC, IRFC, JKPAPER, KEC, KALAMANDIR, PGHL, RAYMOND, SPARC, TIINDIA, VSTTILLERS ABB  Revenue expected at Rs 3291 crore versus Rs 2769 crore  EBITDA expected to be seen at Rs 599 crore versus Rs 438 crore  EBITDA…

Read More

હેસ્ટર બાયોસાયન્સિસનો Q2 ચોખ્ખો નફો 108% વધી રૂ. 8.39 કરોડ

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ વેક્સિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સ બનાવતી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 8.39 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટેના રૂ. 4.04 કરોડના ચોખ્ખા નફા કરતાં 108 ટકાનો વધારો છે. કંપનીએ નાણાંકીય વર્ષ…

Read More

આ વર્ષે નિમણૂક કરાયેલ 10% કર્મચારી પાસે એવા હોદ્દા છે જે 2000માં અસ્તિત્વમાં નહોતા

નવી દિલ્હી, ઑક્ટોબર 30: વર્કપ્લેસ ટ્રાન્સફોર્મેશન અભૂતપૂર્વ ગતિથી વધી રહ્યું છે, LinkedIn ના ઉદ્ઘાટન વર્ક ચેન્જ સ્નેપશોટના નવા ડેટા પરથી જાણવા મળ્યું છે કે 2024માં વૈશ્વિક સ્તરે નિમણૂક કરાયેલા 10% કર્માચરી એવા હોદા ધારણ કરશે જે 2000માં હાજર નહોતા. સસ્ટેનેબિલિટી મેનેજર, AI એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ, સોશિયલ મીડિયા મેનેજર અને કસ્ટમર સક્સેસ મેનેજર જેવી ભૂમિકાઓ હવે…

Read More

લોઢા ફિલાન્થ્રોપી ફાઉન્ડેશન હવે મેક્રોટેક ડેવલપર્સના નોંધપાત્ર શેરહોલ્ડર બનશે

અમદાવાદ, 30 ઓક્ટોબર: ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક – લોઢા ગ્રુપના માલિકો / પ્રમોટરો, અભિષેક લોઢા અને પરિવારે જાહેરાત કરી છે કે દિવાળીના શુભ અવસર પર તેઓ લિસ્ટેડ કંપની મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (લોઢા / MDL)માં તેમના શેરહોલ્ડિંગનો નોંધપાત્ર હિસ્સો લોઢા ફિલાન્થ્રોપી ફાઉન્ડેશન (LPF) માં ટ્રાન્સફર થશે. LPF એક બિન-લાભકારી સંસ્થા છે જે તેની…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શને વાડા પ્લાન્ટ ખાતે બીજા તબક્કાની વિસ્તરણ કામગીરી પૂર્ણ કરી

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, ઈંટો અને પેનલ્સના ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે મહારાષ્ટ્રના વાડા ખાતે સ્થિત તેના એએસી બ્લોક્સ ઉત્પાદન પ્લાન્ટના બીજા તબક્કાના વિસ્તરણની કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણ સાથે, કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા 2,50,000થી બમણી કરીને પ્રતિ  વર્ષ 5,00,000 ક્યુબિક મીટર કરી છે અને આ રીતે બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સ…

Read More

GHCLનો Q2 FY25માં ચોખ્ખો નફો 8 ટકા વધ્યો

અમદાવાદ, 30 ઓક્ટોબર: કેમિકલ કંપની જીએચસીએલે નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ચોખ્ખી આવકો ગતવર્ષે રૂ. 817 કરોડ સામે 1 ટકા ઘટી રૂ. 810 કરોડ નોંધાઈ છે. EBIDTA નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિકમાં રૂ. 224 કરોડ સામે 2 ટકા વધી આ વર્ષે રૂ. 228 કરોડ નોંધાઈ છે. ચોખ્ખો…

Read More

BROKERS CHOICE: BHARTIAIRTEL, CIPLA, KFINTECH, MARICO, HONEYWELL, SBICARDS, ADANIPORTS, MARUTI

AHMEDABAD, 30 OCTOBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. HSBC on Bharti Airtel: Maintain Buy on Company, raise target price at Rs 1940/Sh (Positive) Citi on Bharti Airtel: Maintain Buy on Company, target price at…

Read More

MARKET MONITOR FOR 30-10-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More