STOCKS IN NEWS: PSP PROJECT, NTPC, SJVN, KPIGREEN, PIDILITE

અમદાવાદ, 4 માર્ચઃ પીએસપી પ્રોજેક્ટ્સ: કંપનીને INR 386.24 કરોડના નવા વર્ક ઓર્ડર મળ્યા (POSITIVE) NTPC: કંપનીએ સિંગરૌલી થર્મલ પ્રોજેક્ટ માટે રૂ. 17,200 કરોડના રોકાણને મંજૂરી આપી (POSITIVE) SJVN: કંપનીને રૂ. 1,100 કરોડનો 200 મેગાવોટનો ગુજરાત સોલાર પાર્ક પ્રોજેક્ટ મળ્યો (POSITIVE) KPI ગ્રીન એનર્જી કંપનીએ 200MW પ્રોજેક્ટ માટે પાવર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) બ્રિગેડ…

Read More

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં રૂ. 75 હજાર કરોડનું રોકાણ કરશેઃ પ્રણવ અદાણી

મધ્યપ્રદેશ ઉદ્યોગ કોન્કલેવ-૨૦૨૪માં જાહેરાત ઉજ્જૈન, 1 માર્ચઃ મધ્ય પ્રદેશ સરકાર પ્રાદેશિક નીતિઓ, યોજનાઓ અને સુધારાઓને જે રીતે આગળ વધારી રહી છે તેને જોતા એ સ્પષ્ટ છે કે મધ્ય પ્રદેશ તેજ રફતારથી આગળ વધી રહ્યું છે. હું ખાસ કરીને ઉર્જા અને આંતર માળખામાં વિકાસની અનંત શક્યતાઓ નિહાળું છું. મધ્ય પ્રદેશમાં અમારી ઉપસ્થિતિ સડક, સીમેન્ટ અને કુદરતી…

Read More

ગુજરાતમાં પહેલીવાર MSMEs માટે ATPL  દ્વારા શિષ્ટ સોલ્યુશન્સ લોન્ચ

એટીપીલના નવા સોલ્યુશન્સ મુખ્યત્વે પાંચ પિલ્લર્સ ઉપર કેન્દ્રિત છેઃ ઇનોવેશન અને સ્ટ્રેટેજી, પ્રોસેસ ઓરિએન્ટેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પીપલ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ ગ્રોથ દેશમાં 10માં થી 8 MSMEs  નિષ્ફળ થઇ રહ્યા છે, ઘણી નાની મોટી કંપનીઓ બજારમાં આવે છે અને અદ્રશ્ય થઇ જાય છે પરંતુ કોઈ નિષ્ફ્ળતા પર ધ્યાન આપતું નથી અમદાવાદ, 1 માર્ચ: બિઝનેસ કન્સલ્ટિંગ કંપની…

Read More

સંરક્ષણ મંત્રાલયે L&T, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને બ્રહ્મોસ એરોસ્પેસ સાથે રૂ. 39,125.39 કરોડના 5 મૂડી સંપાદનના સોદા કર્યા

નવી દિલ્હી, 1 માર્ચઃ સંરક્ષણ મંત્રાલય (MoD)એ તેની આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે 1 માર્ચના રોજ નવી દિલ્હીમાં રૂ. 39,125.39 કરોડના પાંચ મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલા આ કરારો મેક-ઈન-ઈન્ડિયા પહેલ અને સંરક્ષણમાં સ્વદેશી ક્ષમતાઓને નોંધપાત્ર પ્રોત્સાહન આપે છે. મિગ-29 એરક્રાફ્ટ…

Read More

ટાટા ગ્રુપ આસામમાં સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભી કરશે

ઓટોમોટિવ, મોબાઇલ ડિવાઇસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની એપ્લિકેશન્સ તથા અન્ય મહત્વના સેગમેન્ટ્સ માટે સેમીકંડક્ટર ચિપ્સની એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે આસામમાં ગ્રીનફિલ્ડ ફેસિલિટીમાં રૂ. 27,000 કરોડનું રોકાણ કરશે મુંબઈ, 1 માર્ચ: ભારતમાં એન્ડ-ટુ-એન્ડ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે એક મહત્વના પગલાંમાં ભારત સરકારે આસામના જાગીરોડમાં અત્યાધુનિક, ગ્રીનફિલ્ડ સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભી કરવા માટે ટાટા…

Read More

અદાણીની કંપનીઓના ત્રિમાસિક એબિટામાં ૬૩.૬% વિક્રમી વૃધ્ધિ

ડિસેમ્બર 23ના છેલ્લા બાર-મહિનાનો  EBITDA  નાણા વર્ષ-૨૧ના અઢી ગણા અને વર્ષ-૨૩ના 37.8% કરતા રુ.78,823 કરોડ (USD 9.5 Bn) હતો. છેલ્લા બાર મહિનામાં મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મે 35.4% ની વૃદ્ધિ સાથે રુ.66,208 કરોડ (USD 8 Bn) EBITDA પ્રાપ્ત કર્યો મજબૂત નાણાકીય પ્રદર્શનના કારણે S&P અને મુડીઝ જેવી મુખ્ય આંતર રાષ્ટ્રીય એજન્સીઓએ અદાણીની કંપનીઓના રેટીંગને અપગ્રેડ કર્યું EBITDA…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768, રેઝિસ્ટન્સ 22075- 22168, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ

અમદાવાદ, 1 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24નો આખરી મહિનો શરૂ થઇ રહ્યો છે. કંપનીઓના પરીણામો, ચૂંટણીની તારીખો, ચૂંટણી પરીણામો, આરબીઆઇની બેઠક સહિત સંખ્યાબંધ ઇકોનોમિક, પોલિટિકલ અને સેન્ટિમેન્ટલ બનાવો માર્કેટની ચાલ ઉપર અસર કરવા માટે સજ્જ બન્યા છે. ત્યારે રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે પણ સાવધાનની કન્ડિશનમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટ્રેટેજી અપનાવવી પડશે. સપ્તાહ દરમિયાન…

Read More

STOCKS IN NEWS: NTPC, CICILOMBARD, MOIL, PIDILITE, BHARTIAIR, LARSEN, TIPSINDUSTRIES

અમદાવાદ, 1 માર્ચઃ NTPC: તેલંગાણા STPP નું યુનિટ 800 MW, સ્ટેજ-1 વ્યાપારી કામગીરી શરૂ કરે છે (POSITIVE) ICICI લોમ્બાર્ડ: ICICI બેંકે રૂ. 431 કરોડની કંપનીમાં વધુ હિસ્સો મેળવ્યો. (POSITIVE) સુવેન ફાર્મા: કંપનીના બોર્ડે પેટાકંપની કેસ્પર ફાર્માના કંપની સાથે જોડાણને મંજૂરી આપી (POSITIVE) MOIL: કંપનીએ Mn-44%થી નીચે મેંગેનીઝ સામગ્રી સાથે ફેરો ગ્રેડના ભાવમાં 5% વધારો કર્યો…

Read More