રિલાયન્સ અને ડિઝનીએ સૌથી વધુ કંપેલિંગ એન્ડ એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને સાથે લાવવા સંયુક્ત સાહસની જાહેરાત કરી
રિલાયન્સ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડનું રોકાણ કરશે ડિઝની સંયુક્ત સાહસને કન્ટેન્ટ લાઇસન્સ પ્રદાન કરશે મુંબઇ, 29 ફેબ્રુઆરી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“RIL”), વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (“Viacom18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (“Disney”) એ વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (“JV”) ની રચના કરવા માટે બંધનકર્તા નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત…
