STOCK IN NEWS: આજે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ અને India Shelter Finance Corporationનું લિસ્ટિંગ

Details DOMS Ind INDIASHLTR Symbol DOMS INDIASHLTR Series Equity “B” Equity “B” BSE Code 544045 544044 ISIN INE321T01012 INE922K01024 Face Value Rs 10/- Rs 5/- Issued Price Rs790 493 અમદાવાદ, 20 ડિસેમ્બર વરુણ બેવરેજીસ: કંપનીએ ઝારખંડ સરકાર સાથે 450 કરોડના ખર્ચ સાથે પત્રાતુમાં ઉત્પાદન પ્લાન્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) LTI Mindtree: કંપની એઆઈ…

Read More

Fund Houses Recommendations: દ્વારા RIL, જિયો ફાઇનાન્સ, ઇરેડા, SJVN, SBFC, TCS, INFY, મેગાસ્ટાર ફુડ્સ

અમદાવાદ, 19 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસજેવીએન, એસબીએફસી, ટીસીએસ, ઇન્ફોસિસ, મેગાસ્ટાર ફુડ્સ સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ ના આધારે  લેણ/વેચાણ/ હોલ્ડ માટેની સલાહ આપવામાં આવી છે. તે પૈકી કેટલીક સ્ક્રીપ્સ અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરવામાં આવી છે. MS on Reliance Ind: Maintain…

Read More

એસ્સારે ગુજરાત સરકાર સાથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરમાં રૂ. 55,000 કરોડના 3 MOU કર્યા

અમદાવાદ, 18 ડિસેમ્બર: એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ રૂ. 55,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. એસ્સાર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલનો હેતુ 10,000થી વધુ નોકરીની તકો ઊભી કરવાનો છે. છેલ્લા ચાર…

Read More

NSE પર પ્રથમ સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટમાં SGBS ઉન્નતિ ફાઉન્ડેશનનું લિસ્ટિંગ

મુંબઇ, 18 ડિસેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાનાં સોશિયલ સ્ટોક એક્સચેન્જ (NSE SSE) સેગમેન્ટે SGBS ઉન્નતિ ફાઉન્ડેશનનાં સૌ પ્રથમ લિસ્ટિંગ દ્વારા ઇતિહાસ રચ્યો હતો. બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (BKC), મુંબઇ ખાતે એનએસઇના વડામથકે આયોજિત આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિક મહાનુભાવો, એનપીઓ, નિયમનકારો અને મિડીયા હાઉસ એકત્ર થયા હતા. સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર આ પ્રથમ લિસ્ટિંગમાં આશરે રૂ. 1.8…

Read More

Vedanta Ltd.એ શેરદીઠ રૂ. 11 પેટે બીજુ વચગાળાનું ડિવિડન્ડ આપવા જાહેરાત કરી

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ માઈનિંગ અને મેટલ્સ મેન્યુફેક્ચરિંગની અગ્રણી કંપનીઓ પૈકી વેદાંતા લિ.એ આજે શેરદીઠ રૂ. 11ના દરે બીજુ વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે. જે નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે રૂ. 1 પ્રતિ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ પર 100 ટકા છે. 18 ડિસેમ્બરે વેદાંતાનો શેર 1.4 ટકા વધીને રૂ. 260 પર બંધ થયો હતો. તેની સરખામણીમાં…

Read More

Fund Houses Recommendations હીરો મોટોકોર્પ, TVS મોટર્સ, M&M, બજાજ ઓટો, મારૂતિ, આયશર મોટર્સ

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ શિયાળાની ફુલગુલાબી ઠંડી સાથે સાથે ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી ફુલ ગુલાબી મોસમમાં રોકાણકારો, ટ્રેડર્સ અને ઇવન સ્પેક્યુલેટર્સની પાંચેય આંગળીઓ હાલ તો ઘીમાં છે. વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, માર્કેટ નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ દ્વારા જાહેર થયેલા સમાચારા આધારીત કેટલાંક શેર્સમાં ખરીદી/વેચાણ/ હોલ્ડ માટે સલાહ આપવામાં આવી છે. જેનો રોકાણકારો…

Read More

આઝાદ એન્જિનિયરિંગનો IPO 20 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.499-524

IPO ખૂલશે 20 ડિસેમ્બર IPO બંધ થશે 22 ડિસેમ્બર એન્કર બિડ 19 ડિસેમ્બર ફેસવેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.499-524 લોટ સાઇઝ 28 IPO સાઇઝ રૂ.740 કરોડ લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.inrating 8/10 અમદાવાદ, 17 ડિસેમ્બર: આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડ શેરદીઠ રૂ.2ની ફેસવેલ્યૂ અને રૂ.499-524ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 20 ડિસેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો આઇપીઓ…

Read More

મોતીસંસ જ્વેલર્સનો IPO 18 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.52-55

ઇશ્યૂ ખૂલશે 18 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 20 ડિસેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.52-55 લોટ 250 શેર્સ ઇશ્યૂ સાઇઝ 27,471,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹151.09 કરોડ લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.inrating 6/10 અમદાવાદ, 16 ડિસેમ્બર: જયપુર સ્થિત હાઇપરલોકલ જ્વેલરી રિટેલ ચેઇન, મોતીસંસ જ્વેલર્સ શેરદીઠ રૂ.10ની ફેસવેલ્યૂ અને રૂ. 52-55ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 2.74 કરોડ શેર્સના આઇપીઓ સાથે તા.18 ડિસેમ્બરે…

Read More