GCCI ખાતે ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનરની મુલાકાત

અમદાવાદ, 9 જુલાઇઃ GCCI એ ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનર ભરતકુમાર કુથાટી સાથે બિઝનેસ મીટિંગ કરી હતી. GCCI ના પ્રમુખ પથિક પટવારીએ ભરતકુમાર કુઠાટીનું GCCI માં સ્વાગત કર્યું. GCCI ના માનદ મંત્રી અનિલ જૈને H.E.ભરતકુમાર કુઠાટીને GCCI ની પ્રવૃત્તિઓ અને તેના મિશનનો પરિચય કરાવ્યો હતો. H.Eભરત કુમાર કુથાટીએ બોત્સ્વાનામાં GCCI સભ્યો માટે વેપારની તકો વધારવા…

Read More

RIL: રિલાયન્સ રિટેલ શેર કેપિટલ ઘટાડશે, શેરહોલ્ડર્સને શેરદીઠ રૂ. 1,362 ચૂકવશે

નવી દિલ્હી, 9 જુલાઇઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના બોર્ડે તેની પેટા કંપની રિલાયન્સ રિટેલની ઇક્વિટી શેર મૂડીને તેના પ્રમોટર અને હોલ્ડિંગ કંપની સિવાયના શેરધારકોની સંખ્યા ઘટાડવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના પ્રમોટર અને હોલ્ડિંગ કંપની, એટલે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સિવાયના શેરધારકોની સંખ્યા ઘટાડવા ઇક્વિટી શેર મૂડી…

Read More

રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ શેર્સની ફાળવણી, લિસ્ટિંગ માટે ટૂંક સમયમાં રેકોર્ડ ડેટ નક્કી કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની નાણાકીય સેવાઓને રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (RSIL)માં ડીમર્જ કરી તેનું નામ બદલી Jio Financial Services Ltd (JFSL) તરીકે લિસ્ટિંગ કરાવશે અમદાવાદ, 7 જુલાઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ તેની વાર્ષિક સામાન્ય મીટ (AGM) પહેલા, જણાવ્યું હતું કે તે, રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિ.માં તેની ફાઇનાન્સિયલ સેવાઓને ડિમર્જ કરીને તેનું નામ બદલી Jio Financial…

Read More

Stocks in News ઇન્ડિયન હોટલ્સ, JK સિમેન્ટ, ટાટા કોમ., IOC, રિલાયન્સ

અમદાવાદ, 7 જુલાઇ ઇન્ડિયન હોટેલ્સ: કંપનીએ તેના પોર્ટફોલિયોને 270 હોટેલ્સ સુધી વિસ્તાર્યો છે, જેમાં 11 હોટેલ્સ માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને તમામ સ્થળો પર 5 નવી હોટેલ્સ ખોલી છે (પોઝિટિવ) હેલ્થકેર ગ્લોબલ: કંપનીએ NCHRIમાં સમગ્ર ઇક્વિટી શેર મૂડીના સંપાદન માટે NCHRI સાથે શેર ખરીદી કરાર કર્યો છે. (પોઝિટિવ) JK સિમેન્ટ: કંપનીએ Acro Paintsનો…

Read More

IFFCOએ એગ્રી ડ્રોન્સમાં કામગીરી વિસ્તારી

અમદાવાદ, 6 જુલાઇ: IFFCOએ 2500 ડ્રોન્સ “IFFCO કિશાન ડ્રોન્સ” પ્રાપ્ત કરવા માટે વ્યાપક રાષ્ટ્રીય કેમ્પેઈન લોંચ કર્યું છે. નેનો યુરિયા અને નેનો DAPના સોલ્યુશન્સના સ્પ્રે કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 5000 ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો વિકાસ દ્વારા આ કામગીરીને લઈ નેતૃત્વ પણ કરવામાં આવશે, જેઓ સ્પ્રેઈંગ ડ્રોન્સ માટે IFFCO દ્વારા તાલીમ પામેલાઓની ઓળખ…

Read More

સ્ટોક્સ ઇન ન્ચૂઝઃ ટાટા પાવર, બાયોકોન, DCB બેંક, JSW સ્ટીલ, મારુતિ સુઝુકી

અમદાવાદ, 6 જુલાઇ ટાટા પાવર: કંપનીને છત્તીસગઢમાં રૂ. 1,744 કરોડનો સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ મળ્યો. (પોઝિટિવ) પ્રેસ્ટીજ એસ્ટેટ: કંપનીએ IT/IT-સક્ષમ સેવાઓ/ઉદ્યાનોના વિકાસ માટે WS Industries સાથે સંયુક્ત સાહસ કરાર કર્યો છે (પોઝિટિવ) DCB બેંક: આરબીઆઈએ ટાટા એસેટ મેનેજમેન્ટને ડીસીબી બેંકમાં 7.5 ટકા સુધીનું શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની મંજૂરી આપી છે (પોઝિટિવ) બાયોકોન: પેટાકંપની બાયોકોન બાયોલોજિક્સે 70 થી…

Read More

લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ 5 વર્ષમાં રૂ. 20 કરોડનું રોકાણ કરશે, માઇક્રોબાયોટેક લોન્ચ કરી

મુંબઈ, 5 જુલાઈ: વૈવિધ્યસભર બિઝનેસ ગ્રુપ લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે તેમની પ્રથમ ઓનલાઈન લેબ સાથે ભારતમાં જીનોમ ટેસ્ટિંગને અગ્રેસર બનાવવા માટે સંપૂર્ણ માલિકીની નવી પેટાકંપની – લોર્ડ્સ માર્ક માઇક્રોબાયોટેક – લોન્ચ કરી છે. કંપની કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ જેવા રોગો માટે ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસાવવા અને તેનો ઉપયોગ કરવા માટે અગ્રણી વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓ સાથે પણ સહયોગ…

Read More

Stocks in News: LTI MIND TREE, BHEL, LIC HOUSING, MANKIND PHARMA

અમદાવાદ, 5 જુલાઇ LTI માઇન્ડટ્રી મેગા HDFC મર્જર પછી નિફ્ટી 50માં HDFC ને બદલશે (પોઝિટિવ) BHEL: કંપનીએ જનરલ ઇલેક્ટ્રિક ટેક GmbH સ્વિટ્ઝર્લૅન્ડ સાથે તેના ગેસ ટર્બાઇન ટેક કરારને લંબાવ્યો (પોઝિટિવ) એલઆઈસી હાઉસિંગ ફિન: કંપની એચડીએફસી લિમિટેડને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં બદલશે (પોઝિટિવ) મેનકાઇન્ડ ફાર્મા: કંપનીને નિફ્ટી 500, નિફ્ટી મિડકેપ 150, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી…

Read More