10માંથી 7 D2C વેપારીઓને તહેવારોના વેચાણમાં 2થી4 ગણી વૃદ્ધિની આશા
નવી દિલ્હી, 11 નવેમ્બર: તહેવારોની સિઝનની શરૂઆત સાથે, ઓનલાઈન પ્રોડક્ટ્સનું વેચાણ કરતા 10માંથી લગભગ 7 ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓ વેચાણમાં બેથી ચાર ગણી જંગી વૃદ્ધિની અપેક્ષા રાખે છે, એમ ભારતના અગ્રણી ચેકઆઉટ નેટવર્ક સિમ્પલ દ્વારા સમગ્ર દેશમાં સેંકડો વેપારીઓના હાથ ધરવામાં આવેલા સર્વેમાં જણાયું છે. સર્વેક્ષણમાં કોણે કોણે લીધો ભાગ એપરલ્સ અને એથનિક વેરની ભારે ડિમાન્ડ…
