Adani Transmission ₹8,500 કરોડનું ફંડ એકત્ર કરશે

અમદાવાદ, 19 જૂનઃ અદાણી ટ્રાન્સમિશનને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ ધોરણે ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ₹8,500 કરોડ એકત્ર કરવા જઇ રહી છે. આ હેતુ માટે કંપનીને શેરધારકોની મંજૂરી મળી છે. એકત્રિત મૂડીનો ઉપયોગ વિકાસ અને વિસ્તરણ માટે કરવામાં આવશે. દરખાસ્તને 13 મેના રોજ અદાણી ટ્રાન્સમિશનના બોર્ડ તરફથી મંજૂરી મળી હતી. અગાઉ અદાણી ટ્રાન્સમિશનને ઇચ્છિત વૃદ્ધિ અને વિસ્તરણની…

Read More

SGX નિફ્ટીનું રિબ્રાન્ડિંગ: ગિફ્ટ નિફ્ટીનો લોગો લોન્ચ

અમદાવાદઃ એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX) ગિફ્ટ નિફ્ટીની નવી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યું હતું. SGX Nifty 3 જુલાઇ, 2023થી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે. 3 જૂલાઈથી SGX નિફ્ટીના બધા વોલ્યૂમ ગિફ્ટ IFSCમાં શિફ્ટ કરવામાં આવશે. ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ, અનેરી તક અને નવા ગિફ્ટ સિટી ખાતે NSE IX દ્વારા નિફ્ટી પ્રોડક્ટ્સની એક્સેસ કરવા માટે ભારતની વિકાસ…

Read More

અગ્રવાલ વિકાસ મહાસભા (SAVM) ગુજરાત આયોજીત અગ્રવાલ બિઝનેસ કોન્કલેવની પ્રથમ એડીશનનો પ્રારંભ

અમદાવાદ, 19 જૂન: શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા (SAVM) સંચાલિત અગ્રવાલ બિઝનેસ કોન્કલેવ 2023ની પ્રથમ એડીશનનો શનિવારે પ્રારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યના માનનિય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા એ અગ્રવાલ સમુદાયના સશક્તિકરણને સમર્પિત સંગઠન છે. આ કોન્કલેવનું આયોજન એસએવીએમની યુવા અને મહિલા વિંગ દ્વારા કરાયું છે અને…

Read More

NaBFIDએ બોન્ડ્સ ઇશ્યૂ દ્વારા રૂ.10,000 કરોડ એકત્ર કર્યાં

નવી દિલ્હી, 16 જૂન: નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (એનએબીએફઆઇડી)એ તેના પ્રથમ ઇશ્યૂમાં લિસ્ટેડ બોન્ડ્સના ઇશ્યૂ દ્વારા રૂ. 10,000 કરડો એકત્ર કર્યાં છે. આ ઇશ્યૂને રૂ. 23,629.50 કરોડની બીડ સાથે રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 5,000 કરોડના બેઝ ઇશ્યૂની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ લગભગ 4.7 ગણા વધુ ઓવરસબસ્ક્રાઇબ થયાં હતાં. આ અનસિક્યોર્ડ…

Read More

સ્વ. S.P. હિન્દુજાને પ્રાર્થના સભામાં રાજ્યોના વડાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈ, 16 જૂન: હિન્દુજા પરિવારના વડા અને હિન્દુજા જૂથના દિવંગત અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાને મુંબઈમાં આયોજિત પ્રાર્થના સભા દરમિયાન રાજકીય પક્ષોના રાજકીય મહાનુભાવો, ઉદ્યોગના અગ્રણીઓ, શુભચિંતકો, ફોરેન કાઉન્સેલ અને આધ્યાત્મિક ગુરૂઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને એસ. પી. હિન્દુજાના સખાવતી કાર્યો તેમજ 108 વર્ષ જૂના ઔદ્યોગિક સમૂહના તેમના અધ્યક્ષપદ દરમિયાન ગ્રુપના સિદ્ધાંતો તથા મૂલ્યો પ્રત્યેની…

Read More

ટેલી સોલ્યુશન્સે TallyPrime 3.0 લોન્ચ કર્યું

નવી દિલ્હી, 16જૂનઃ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રદાતા ટેલી સોલ્યુશન્સે TallyPrime 3.0ના લોન્ચની જાહેરાત કરી છે. આ નવીનતમ રિલીઝમાં સંપૂર્ણપણે સુધારેલ જીએસટી સોલ્યુશન, રિપોર્ટિંગ ક્ષમતામાં નોંધપાત્ર સુધારાઓ અને વ્યવસાયોને બાકી લેણાં ઝડપથી એકત્રિત કરવામાં મદદ કરવા માટે વધુ સારી ક્ષમતાઓ છે. ગુજરાત એટ એ ગ્લાન્સ 800 થી વધુ મોટા ઉદ્યોગો 4.5 લાખ એમએસએમઇ 1.8 લાખ અમદાવાદમાં…

Read More

સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે VIP લેબ્સનું અધિગ્રહણ કર્યું

અમદાવાદ, 15 જૂન: પેથોલોજી લેબોરેટરીઝની જાણીતી ચેઈન સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે અમદાવાદ સ્થિત પેથોલોજી સેવાઓની વીઆઈપી લેબ્સનું હસ્તાંતરણની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના એમડી રાજીવ શર્માએ જણાવ્યું હતું કે, આ અધિગ્રહણ અમને અમારી માર્કેટ હાજરીને વધુ મજબૂત કરવા, અમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરવા અને અમદાવાદમાં અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને અમારી સેવા પૂરી પાડવા માટે…

Read More

HDFC લાઈફનું AUM ₹2.5 લાખ કરોડને પાર

મુંબઈ જૂન 14: HDFC લાઈફ 7 જૂન, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટના (AUM) આંકડાને ₹2.5 લાખ કરોડને પાર કરી જઈ વધુ એક મહત્વનું સીમાચિહ્ન સર કર્યું છે. HDFC લાઈફે પોતાના AUMમાં સ્થિરતાપૂર્વક વધારો કર્યો છે અને 2015થી દર ચાર વર્ષે તેને લગભગ બમણું કર્યું છે. 31મી માર્ચ, 2023ના રોજ, કંપની 70:30નો  ડૅબ્ટઃઈક્વિટી રૅશિયો ધરાવે છે…

Read More