ઊંચુ FII હોલ્ડિંગ છતાં નીચા બજારભાવે મળતાં પેની સ્ટોક્સની લાંબાગાળાની ખરીદી ઉપર આપો ધ્યાન

વિનસમ ટેક્સટાઇલ ડીયુ ડિજિટલ ઓરિએન્ટ સેરાટેક ધનલક્ષ્મી બેન્ક વિકાસ ઇકોટેક 65 54 32 25 3 મુંબઇ, 7 સપ્ટેમ્બરઃ સામાન્ય રોકાણકારો સામાન્ય રીતે એવાં સ્ટોક્સની શોધમાં હોય છે કે જે ફાઇનાન્સ, ફેન્સી અને ફંડ્સની દ્રષ્ટિએ મજબૂતાઇ ધરાવતાં હોય આવા સ્ટોક્સ મલ્ટી-બેગર બની  શકે છે. જો કે, તેમના નાના કદને કારણે, પેની સ્ટોક્સમાં રોકાણ કરવું સ્વાભાવિક રીતે…

Read More

નોર્જેસ બેંક ICICI સિક્યોરિટીઝના ડિલિસ્ટિંગ વિરુદ્ધ મત આપે તેવા અહેવાલોએ શેર ઇન્ટ્રા-ડે 5 ટકા ઊછળ્યો

ICICI સિક્યોરિટીઝની ઇન્ટ્રા-ડે એક્ટિવિટી આગલો બંધ 620.65 ખૂલ્યો 621.00 વધી 651.80 ઘટી 621.00 બંધ 635.55 સુધારો રૂ.14.90 સુધારો 2.40 ટકા મુંબઇ, 7 સપ્ટેમ્બરઃ ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટ કરવાની દરખાસ્ત વિરુદ્ધ નોર્વેના સરકારી પેન્શન ફંડ મેનેજર અને ભારતીય PMS મત આપે તેવી શક્યતા છે, કારણ કે નીચા મૂલ્યાંકન અંગે રોકાણકારોમાં નારાજગી વધી રહી છે. આ અહેવાલોના પગલે…

Read More

બ્રોકર્સ ચોઇસઃ આઇસીઆઇસીઆઇ બેન્ક, બીઓબી, એયુ સ્મોલબેન્ક, એચડીએફસી બેન્ક

મુંબઇ, 7 સપ્ટેમ્બર ICICI બેંક / MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 1350 (પોઝિટિવ) બેંક બરોડા /MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 235 (પોઝિટિવ) AU સ્મોલ બેંક / MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 925 (પોઝિટિવ) શ્રીરામ એફઆઈએન/ MS: બેંક પર વધુ વેઇટેજ…

Read More

રિલાયન્સ રિટેલ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ

મુંબઈ, 6 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. આલિયા ભટ્ટ દ્વારા વર્ષ 2020માં સ્થાપવામાં આવેલી 2થી 12 વર્ષની વયના બાળકો માટે વસ્ત્રોની બ્રાન્ડ એડ-અ-મમ્મા બાળકોમાં પ્રકૃતિ માટે પ્રેમ પ્રેરિત કરવા માટે પ્રાકૃતિક કાપડ…

Read More

સ્વરાજે ટ્રેક્ટર્સની નવી શ્રેણી રજૂ કરી

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો બ્રાન્ડ સ્વરાજ ટ્રેક્ટર્સે 40થી50 એચપી કેટેગરીમાં ટ્રેક્ટર્સની નવી શ્રેણી રજૂ કરી છે. બેઝ વેરિઅન્ટ માટે શરૂઆતી કિંમત Rs 6.9 Lacs (42 એચપી)થી લઇને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે Rs 9.95 Lacs (50 એચપી) કિંમત છે. ફાઇનાન્સિંગ વિકલ્પો પણ ઓફર કરશે. આ ટ્રેક્ટર્સ છ વર્ષની વોરંટી ધરાવે છે. નવા ટ્રેક્ટર શ્રેણીની…

Read More

વેદાંતાને ઝામ્બિયન કોપર એસેટ KCM માટે પુનઃસ્થાપિત કરાયું

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (“વેદાંતા”)એ આજે જાહેર કર્યું હતું કે રિપબ્લિક ઓફ ઝામ્બિયા સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ કોંકોલા કોપર માઇન્સ (“કેસીએમ”)ની માલીકી અને સંચાલન કંપનીને પરત સોંપવામાં આવ્યું છે. કેસીએમની વિશ્વસ્તરીય એસેટમાં 16 મિલિયન ટન કોપરનો ભંડાર અને સંસાધન છે. તેનું કોપર ગ્રેડ 2.3 ટકા છે, જે વૈશ્વિક સરેરાશ 0.4 ટકાથી ઘણું…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ VPRPL આજે લિસ્ટેડ થશે, બોમ્બે ડાઇંગ, ભેલ, ટાટા પાવર

Listing of Vishnu Prakash R Punglia Symbol: VPRPL Series: Equity “B Group” BSE Code: 543974 ISIN: INE0AE001013 Face Value: Rs 10/- Issued Price: Rs 99/- per share અમદાવાદ, 5 સપ્ટેમ્બર બોમ્બે ડાઈંગ: કંપની અને એક્સિસ બેંકે રૂ. 149 કરોડની લોન અંગેના વિવાદનું સમાધાન કર્યું. (પોઝિટિવ) ભેલ: હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે કંપનીએ રૂ. 2880 કરોડનો ઓર્ડર મેળવ્યો…

Read More

પિરામલ એન્ટરપ્રાઇઝ: AUM રૂ. 1.30 લાખ કરોડનો લક્ષ્યાંક

મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ પિરામલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (પીઇએલ)એ તેના ઇન્વેસ્ટર ડે દરમિયાન લાંબાગાળાની વૃદ્ધિ અને નફાકારકતા યોજના રજૂ કરી હતી. કંપની નાણાકીય વર્ષ 2028 સુધીમાં તેની એસેટ અન્ડ મેનેજમેન્ટ (AUM) બે ગણી વધારીને 1.2-1.3 લાખ કરોડ કરવાની યોજના ધરાવે છે. કંપની રિટેઇલ બિઝનેસ વધારીને રિટેઇલ બુક 67 ટકા અને હોલસેલ બુક 33 ટકા કરીને આ હાંસલ…

Read More