રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે લોટસ ચોકલેટમાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો

મુંબઈ, 25 મે: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (“RCPL”) લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (“LOTUS”)માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. તે અનુસાર રૂ. 74 કરોડમાં લોટસમાં 51% બહુમતી હિસ્સાનું સંપાદન પૂર્ણ કર્યું છે. એકંદરે રૂ.25 કરોડમાં લોટસના નોન-ક્યુમિલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર સબ્સ્ક્રાઇબ કર્યા છે. આરસીપીએલએ સેબીના…

Read More

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સનો Q4 નફો 66.4 ટકા વધ્યો, વર્ષ માટે રૂ. 1 ડિવિડન્ડ

અમદાવાદ, 25 મેઃ વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડે ચોથા ક્વાર્ટર અને 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષના નાણાકીય પરિણામોની જાહેર કર્યા છે. FY22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 110.2 કરોડની સરખામણીમાં Q4FY23માં કુલ આવક રૂ. 176.3 કરોડ હતી, તેમજ  Y-o-Y મુજબ 60% ની વૃદ્ધિ હતી. સીમલેસ પાઈપોની આવક Q4FY23 માં રૂ. 96.9 કરોડ હતી જે Q4FY22…

Read More

કેડિલા ફાર્માની હડકવાની રસી થ્રેબીસનું ગોલ્ડન ગ્લોબ ટાઈગર્સ એવોર્ડમાં બહુમાન

અમદાવાદ, 24 મે: કેડિલા ફાર્માસ્યુટિકલ્સની ત્રણ ડોઝમાં અપાતી હડકવાની રસી ‘થ્રેબીસ’ને પ્રતિષ્ઠીત ગોલ્ડન ગ્લોબ ટાઈગર્સ એવોર્ડમાં ભારે બહુમાન પ્રાપ્ત થયું છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સને ‘થ્રેબીસ’ માટે “ઈનોવેટીવ પ્રોડક્ટ ઓફ ધ યર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના મેગફામ ડિવિઝનના વર્ટિકલ હેડ પંકજ શર્માએ કંપની વતી વર્ચ્યુઅલી આ એવોર્ડ સ્વિકાર્યો હતો. આ રસી ભારત અને દુનિયામાં…

Read More

કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિ. (KPTL)એ નામ બદલીને કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિ. (KPIL) કર્યું

મુંબઈ, 23 મે: કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ (KPTL) એ તેનું કોર્પોરેટ નામ બદલીને “કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ (KPIL)” કર્યું છે. નામમાં ફેરફાર 22મે, 2023થી અમલમાં છે. KPTL સાથે JMC પ્રોજેક્ટ્સ (ઈન્ડિયા) લિમિટેડના વ્યૂહાત્મક જોડાણ સાથે, કંપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, બિલ્ડિંગ્સ અને ફેક્ટરીઝ, પાણી, રેલવે, ઓઇલ એન્ડ ગેસ પાઇપલાઇન્સ, અર્બન ઇન્ફ્રામાં વૈવિધ્યસભર બિઝનેસ સેગમેન્ટ્સ સાથે…

Read More

આજે એઆઇએ એન્જિ., આઇઇએક્સ, વોડાફોન, સેઇલ અને પેજ ઇન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ્સ

અમદાવાદ, 25 મેઃ કોર્પોરેટ ઇન્ડિયાના પરીણામોની મોસમ અંતિમ તબક્કામાં પહોંચવા આવી છે. આજે એઆઇએ એન્જિ., આઇઇએક્સ, વોડાફોન, સેઇલ અને પેજ ઇન્ડસ્ટ્રીઝ સહિત સંખ્યાબંધ કંપનીઓના માર્ચ-23ના અંતે પૂર્ણ થતાં વર્ષ તેમજ ક્વાર્ટર માટેના પરીણામો જાહેર થઇ રહ્યા છે. જેની અસર માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક જોવા મળી શકે છે. માર્કેટ નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ તરફથી અમુક કંપનીઓના પરીણામોના…

Read More

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ દ્વારા ટાટા જૂથ વિશ્વની ટોચની 50 સૌથી નવીન કંપનીઓમાં સમાવિષ્ઠ

મુંબઇ, 24 મેઃ , ભારતના અગ્રણી સમૂહ ટાટા ગ્રૂપે વિશ્વની 50 સૌથી નવીન કંપનીઓના પ્રતિષ્ઠિત બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG) સર્વેક્ષણમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બનીને વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ટાટા ગ્રૂપે રેન્કિંગમાં પ્રભાવશાળી 20મું સ્થાન મેળવ્યું છે, જે તેની નવીનતા અને આગળ-વિચારની વ્યૂહરચના પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. BCG રેન્કિંગ, વ્યાપક સંશોધન અને…

Read More

સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં હિંદુજા ફેમિલીએ પાંચમી વખત ટોચનું સ્થાન મેળવ્યું

મુંબઈ, 24 મે: સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં 35 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે હિંદુજા પરિવાર અને ગોપીચંદ હિંદુજાએ પાંચમી વખત ટોચનું સ્થાન મેળવ્યું છે.  ગોપીચંદ હિંદુજા હિંદુજા ગ્રુપના સહ-અધ્યક્ષ છે જે 108 વર્ષ જૂનું બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં યુનાઈટેડ કિંગડમમાં રહેતી ટોચની 1,000 વ્યક્તિઓ અથવા પરિવારોની ચોખ્ખી સંપત્તિની રેન્કિંગનું સંકલન કરવામાં આવે…

Read More