CMS ઈન્ફો સિસ્ટમ્સનો વાર્ષિક નફો 33% ટકા
મુંબઈ, 23 મેઃ બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સર્વિસીઝ ઓફર કરતી બિઝનેસ સર્વિસીઝ કંપની CMS ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો વાર્ષિક ચોખ્ખો નફો 33 ટકા વૃદ્ધિ નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2023ની કામગીરી પર એક નજરઃ કંપનીએ રૂ. 1,915 કરોડની આવક હાંસલ કરી જે વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ દર્શાવે છે જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 408…
