HDFC બેંકે તેના સ્પેશિયલ રીક્રૂટમેન્ટ પ્રોગ્રામ દ્વારા નવી ભરતી માટેના દ્વાર ખોલ્યાં
અમદાવાદ, 24 મે: HDFC બેંકે યુવાન ગ્રેજ્યુએટોને એક વર્ષની અંદર બેંકિંગ પ્રોફેશનલ્સ બનાવવા માટે ભારતવ્યાપી ભરતી કાર્યક્રમ ફ્યુચર બેંકર્સ 2.0 લૉન્ચ કર્યો છે. બીએફએસઆઈની મનીપાલ ગ્લોબલ એકેડમીના સહયોગમાં લૉન્ચ કરવામાં આવેલો ફ્યુચર બેંકર્સ 2.0 પ્રોગ્રામ એ એક વર્ષનો પ્રોફેશનલ ડિપ્લોમા છે, જેનો ઉદ્દેશ્ય HDFC બેંકના મહત્ત્વના પ્રોત્સાહક ક્ષેત્ર રીટેઇલ બેંકિંગ બિઝનેસ માટે એક સક્ષમ અને…
