અદાણી મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરી

27 માર્ચ, 2023: અદાણી મુન્દ્રાપોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરી છે. અદાણી પોર્ટસ માટે આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જેણે અદાણી પોર્ટસના 39 જહાજની હિલચાલના અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે. અદાણી મુન્દ્રા પોર્ટની માત્ર 24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની સિદ્ધિ એ એક નોંધપાત્ર સિદ્ધિ છે જે પોર્ટની ઓપરેશનલ ક્ષમતાઓ અને કાર્યક્ષમતા…

Read More

અરવિંદ સ્માર્ટ સ્પેસસિસે 7 કલાકમાં ₹100 કરોડથી વધુના 150થી વધુ પ્લોટ વેચ્યા

બેંગ્લુરૂઃ ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડ (ASL)એ તેના રેસિડેન્શિયલ પ્લોટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કાની લોન્ચ કરેલી સમગ્ર ઇન્વેન્ટરીનું વેચાણ કરી દીધું છે, દેવનાહલ્લી, બેંગલુરુમાં અરવિંદ ગ્રેટલેન્ડ્સ, લોન્ચ થયાના 7 કલાકની અંદર 100 કરોડથી વધુ મૂલ્યના 150 કરતાં વધુ પ્લોટ વેચ્યા હતા. અરવિંદ ગ્રેટલેન્ડ્સ સાથે બેંગલુરુમાં પ્લોટેડ ડેવલપમેન્ટ સેગમેન્ટમાં ASLની…

Read More

HDFC એનસીડી મારફત રૂ. 57,000 કરોડ એકત્ર કરશે

નવી દિલ્હીઃ HDFC એનસીડી મારફત રૂ. 57 હજાર કરોડ એકત્ર કરવા માગે છે. એચડીએફસી બોર્ડે ખાનગી પ્લેસમેન્ટના ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) દ્વારા રૂ. 57,000 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ફંડિંગ બહુવિધ તબક્કામાં એકત્ર કરવામાં આવશે. બોર્ડે 45મી વાર્ષિક વખતે કોર્પોરેશનના શેરધારકો દ્વારા મંજૂર કરાયેલી મંજૂરીને અનુરૂપ, વિવિધ તબક્કામાં, એક શેલ્ફ પ્લેસમેન્ટ મેમોરેન્ડમ…

Read More

વોર્ડવિઝાર્ડે 1 GWhની ક્ષમતા સાથે ઈન-હાઉસ બૅટરી એસેમ્બલી શરૂ કરી

વડોદરા, માર્ચ 24: ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ. (Wardwizard Innovations and Mobility Ltd.)એ 1 GWhની ક્ષમતા સાથે લિથિયમ-ઈયોન બૅટરી એસેમ્બલી લાઇનની કામગીરીનો પ્રારંભ કર્યો છે. વડોદરા ખાતે ઈવી એન્સિલરી ક્લસ્ટરના ફેઝ-1 હેઠળ આ ઑપરેશન શરૂ થયું છે. વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ મોબિલિટી લિ. ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર યતીન ગુપ્તાએ કહ્યું હતું કે…

Read More

MEMENTOS UDAIPUR: ITC હોટેલ્સે પ્રથમ મમેન્ટોઝ પ્રોપર્ટી લૉન્ચ કરી

દિલ્હી, 25 માર્ચઃ ITCના હોટેલ ગ્રૂપે તેની નવી બ્રાન્ડ – મમેન્ટોઝ હેઠળની તેની પ્રથમ પ્રોપર્ટી મમેન્ટોઝ બાય ITC હોટેલ્સ, ઇકાયા, ઉદેપુરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. નાથદ્વારા અને એકલિંગજી મંદીરથી નજીક, ઉદેપુર એરપોર્ટથી 40 મિનિટના અંતરે અને શહેરથી ફક્ત 20 કિમીના અંતરે આવેલ MEMENTOS UDAIPUR લગભગ 50 એકરમાં ફેલાયેલ છે. રિસોર્ટમાં ક્લસ્ટર વિલ્લાઓ છે, જેમની…

Read More

ભંડોળની સમસ્યા નથી, પરંતુ સ્ટાર્ટઅપ્સ માટે કરકસરયુક્ત બિઝનેસ મોડેલની જરૂર

અમદાવાદ, 25 માર્ચઃ  પડકારજનક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં STARTUPS તથા કારોબારોએ તેમના કારોબારના મોડેલની સમીક્ષા કરવા ઉપરાંત રોકાણકારોના હિતોને આકર્ષવા માટે કારોબારની વધુ કરકસરયુક્ત પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તેવું GVFL વાર્ષિક રોકાણકાર મીટ 2023માં નિષ્ણાતોએ જણાવ્યું હતું. ત્રણ વર્ષના ગાળા બાદ ફિઝિકલ મોડમાં યોજાયેલી GVFLની વાર્ષિક રોકાણકારોની મીટમાં 250થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ, સંસ્થાકીય રોકાણકારો,…

Read More