યસ બેંકે રૂ. 48,000 કરોડની બિનકાર્યક્ષમ અસ્કયામતો જેસી ફ્લાવર્સ ARCને ફાળવી

મુંબઈ: યસ બેંકને 31 માર્ચ, 2022 સુધી મુખ્ય બાકી નીકળતી રકમ (ત્યારબાદ અત્યાર સુધી રિકવરીઓ માટે એડજસ્ટ કરેલી) કુલ રૂ. 48,000 કરોડની એની બિનકાર્યક્ષમ અસ્કયામતો (એનપીએ)ની ફાળવણી જે સી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (જેસી ફ્લાવર્સ એઆરસી)ને પૂર્ણ કરી છે. આ ભારતીય બેંકિંગ વ્યવસ્થામાં અત્યાર સુધી બિનકાર્યક્ષમ અસ્કયામતોનો સૌથી મોટો વ્યવહાર છે. યસ બેંકના મેનેજિંગ…

Read More

L&Tએ L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને તેના 51%નું વેચાણ કર્યું

મુંબઇ: લાર્સન એન્ડ ટુબ્રોએ L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ (L&T IDPL)માં તેનાં 51 ટકા હિસ્સાનું વેચાણ એડલવાઇઝ ઓલ્ટરનેટિવ્ઝ દ્વારા સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર યિલ્ડ પ્લસ IIની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ પોર્ટફોલિયો કંપનીને કર્યું છે. L&T IDPL એ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને કેનેડા પેન્શનલ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ(CPP હોલ્ડિંગ્સ) વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે અનુક્રમે 51 ટકા અને 49 ટકા…

Read More

KAY2 Xenox ટીએમટી બાર્સની ઉત્પાદન ક્ષમતામાં 20 ટકાનો વધારો કરશે

અમદાવાદ: ટીએમટી બાર્સ (ઇન્ટેલિજન્ટ સ્ટીલ) ઉત્પાદક કંપની KAY2 Xenox સ્ટીલ પ્રોડક્ટ્સની માગમાં સુધારાને જોતાં ગુજરાતમાં તેની બજાર હિસ્સેદારી વધારવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીની આગામી નાણાકીય વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં તેની સ્ટીલ ટીએમટી બાર્સની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 96,000 એમટીથી આશરે 20 ટકા વધારીને 1,20,000 એમટી કરવાની યોજના છે. કંપનીનું રાજ્યમાં 250થી વધુ ડીલર્સ…

Read More

નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ 2022: એટમબર્ગ ફેન્સને એપ્લાયન્સ ઓફ ધ યરનો એવોર્ડ

મુંબઈ:  મુંબઈ સ્થિત BLDC ફેન ઉત્પાદક કંપની એટમબર્ગ ટેક્નૉલોજિસને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ-2022 (NECA 2022) હેઠળ સીલિંગ ફેન કેટેગરીમાં વર્ષના શ્રેષ્ઠ ઊર્જા કાર્યક્ષમ ઉપકરણના વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. કંપનીને આ એવોર્ડ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત થયો હતો. ઉર્જા મંત્રાલયની પુરસ્કાર સમિતિએ આ કેટેગરીમાં એટમબર્ગ રેનેસા 1200 સીલિંગ ફેનની એવોર્ડ માટે પસંદગી…

Read More

ભારતીય કંપનીઓ ન્યૂ જર્સીમાં 11,000થી વધુ ભારતીય નાગરિકોને સીધી રોજગારી પૂરી પાડે છે

અમદાવાદ: ન્યૂ જર્સીમાં 1100 બહુરાષ્ટ્રિય કંપનીઓ છે તથા અહીં 225 વિદેશી કંપનીઓનું વડુ મથક ધરાવે છે અને 15 ફોર્ચ્યુન-500 કંપનીઓ પણ આ રાજ્યમાં આવેલી છે. ભારત ન્યૂ જર્સીનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર અને ન્યૂ જર્સી દ્વારા આયાત કરવામાં આવતા માલ-સામાનનું ચોથા નંબરનું સૌથી મોટું સપ્લાયર છે. ભારત અને ન્યૂ જર્સી વચ્ચેનો દ્વિપક્ષી વેપાર…

Read More

બંધન બેંકે સૈન્ય દળોના પેન્શનર્સ માટે SPARSH સર્વિસ સેન્ટર સ્થાપિત કર્યું

કોલકાતા: બંધન બેંકે સૈન્ય દળોના પેન્શનર્સ અને તેમના પરિવારોને બેંકિંગ સેવાઓ પૂરી પાડવા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના કન્ટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ સાથે સમજૂતીકરાર (એમઓયુ) કર્યા છે. બેંક 557 શાખાઓ મારફતે સૈન્ય દળોના પેન્શનર્સ અને તેમના પરિવારોને આ સેવાઓ પ્રદાન કરશે. બેંક સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશન રક્ષા (SPARSH – સ્પર્શ) પર સૈન્ય દળોના પેન્શનર્સ માટે…

Read More

ONLINE GAMING માટે ‘કોન્ટેસ્ટ એન્ટ્રી એમાઉન્ટ’ પર GST આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રણાલિને અનુરૂપ

મુંબઇઃ એકબાજુ દેશમાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. ત્યારે તેના પર કોન્ટેસ્ટ એન્ટ્રી એમાઉન્ટ’(CEA) પર ઊંચો ટેક્સ અને/અથવા અયોગ્ય ડ્યુટી વસૂલાતને કારણે સરકારની આવકમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ છે અને તેને કારણે બિનઅધિકૃત ઓફશોર સટ્ટો અને જુગારનાં પ્લેટફોર્મને પ્રોત્સાહન મળે છે.GST કાઉન્સિલની બેઠક પૂર્વે ટેક્સેશનમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતી ફુલ-સર્વિસ ભારતીય કાનૂની કંપની લક્ષ્મીકુમારન એન્ડ…

Read More

Wolters Kluwer celebrates 30 years of UpToDate, clinical decision support solution

Wolters Kluwer: દૂનિયાભરના 20 લાખથી વધુ ચિકિત્સકોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે Wolters Kluwer દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી અમદાવાદઃ Wolters Kluwer, Health દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર (સીડીએસ) સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 190 દેશોમાં બે મિલિયનથી વધુ ચિકિત્સકો ચિકિત્સકીય પ્રશ્નોના પુરાવા આધારિત ઉત્તરો આપીને સંભાળ સુધારવા…

Read More