Tata Groupની બ્રાન્ડ તનેરાએ અમદાવાદમાં પ્રથમ સ્ટોર શરૂ કર્યો

200 વીવર્સ અને આર્ટિસન સાથે મળી હેન્ડલુમ-હેન્ડીક્રાફ્ટને પ્રોત્સાહન આપે છે તનેરા અમદાવાદ, 10 માર્ચઃ તાતા હાઉસની ભારતીય એથનિક-વેર બ્રાન્ડ તનેરાએ અમદાવાદમાં પ્રથમ અને ગુજરાતમાં બીજો સ્ટોર શરૂ કર્યો છે. દેશના પરંપરાગત વસ્ત્રોને જાળવી અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તનેરા 200 વીવર્સ અને આર્ટિસન સાથે મળી કામ કરી રહ્યું છે. 11 રાજ્યોમાં 39 સ્ટોર્સ અત્યારસુધીમાં શરૂ…

Read More

હોન્ડા મોટરસાયકલે 2023 H’ness CB350 અને CB350RS CB350 મોટરસાયકલ લોન્ચ કર્યા

નવી દિલ્હી, 10 માર્ચ: મિડ-સાઇઝ સેગમેન્ટમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ OBD2Bનું પાલન કરતાં 2023 H’ness CB350 & CB350RSપ્રસ્તુત કર્યા હતા. આ બંને મોટરસાયકલ માર્ચના અંત સુધીમાં સમગ્ર ભારતમાં બિગવિંગ ડિલરશિપ્સમાં ઉપલબ્ધ થશે. 2023 H’ness CB350ની કિંમત રૂ. 209,857થી અને 2023 CB350RSની કિંમત રૂ. 214,856 (એક્સ-શોરૂમ દિલ્હી)થી શરૂ થાય છે. એચએમએસઆઈએ CB350ના ગ્રાહકો માટે નવો…

Read More

નીતા અંબાણીએ ધ હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો

મુંબઈ, 8 માર્ચ:આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા એમ અંબાણીએ શરીરની સકારાત્મકતાની ઉજવણી કરવા અને કદ, ઉંમર, રંગ, ધર્મ, ન્યુરોડાઇવર્સિટી અથવા શારીરિકતાને ધ્યાનમાં લીધા વિના બધાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા ધ હર સર્કલ, એવરીબોડી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અભિયાનનો હેતુ અનુકંપા અને પૂર્વગ્રહરહિત સ્વીકૃતિનું એક આખું વર્તુળ તૈયાર કરવાનો છે. શ્રીમતી…

Read More

AXIS બેન્કે ખેડૂતોને ધિરાણ પૂરું પાડવા ITC સાથે ભાગીદારી કરી

મુંબઇ, 9 માર્ચ: AXIS બેન્કે ITCની એગ્રીકલ્ચરલ ઇકો-સિસ્ટમનો ભાગ એવા ખેડૂતોને તેની ધિરાણ લોન અને સેવાઓ પૂરી પાડવા માટે ITC લિમિટેડ સાથે જોડાણની જાહેરાત કરી છે. આ ભાગીદારીથી AXIS બેન્ક દેશનાં અંતરિયાળ પ્રદેશોમાં રહેતા અને ધિરાણ સેવાથી વંચિત ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડી શકશે. બેન્ક ખેડૂતોને ખેડૂત લોન, ગોલ્ડ લોન વગેરે જેવી અસ્ક્યામતો અને જવાબદારીની…

Read More

કિનારા કેપિટલ મહિલા ઉદ્યોગસાહસિકોને બિઝનેસ લોન્સ માટે રૂ. 400 કરોડ ફાળવશે

બેંગલોર, 9 માર્ચ: કિનારા કેપિટલે મહિલા ઉદ્યોગસાહસિકો માટે ડિસ્કાઉન્ટેડ બિઝનેસ લોન્સમાં નાણાકીય વર્ષ 2023-24માં વિતરણ કરવા વધુ રૂ. 400 કરોડની ફાળવણી કરીને એના હરવિકાસ પ્રોગ્રામની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી છે. નવી ફાળવણી અતિ નાનાં-નાનાં-મધ્યમ ઉદ્યોગસાહસિક (MSME) ક્ષેત્રમાંથી મહિલા ઉદ્યોગસાહસિકોના નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવા અત્યાર સુધી કુલ વિતરણને રૂ. 700 કરોડ સુધી લઈ જશે. કિનારા કેપિટલ…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમરે કેમ્પા સાથે બેવરેજ બ્રાન્ડને 3 નવા ફ્લેવરમાં લોન્ચ કરી

મુંબઈ, 9 માર્ચ: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કેમ્પા પોર્ટફોલિયો શરૂઆતમાં સ્પાર્કલિંગ બેવરેજ કેટેગરીમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જનો સમાવેશ થાય છે. 50 વર્ષના સમૃદ્ધ વારસા સાથે કેમ્પાનો સમકાલીન સ્પર્ધાત્મક અવતાર આ ઉનાળામાં ભારતીય ગ્રાહકોને ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ ઓફર કરશે. પાંચ અલગ અલગ…

Read More

Data Patterns QIP દ્વારા રૂ. 450 કરોડ એકત્ર કરશે, શેર 3% ઉછળ્યો

મુંબઈ, તા. 9 માર્ચઃ ડેટા પેટર્ન્સએ રૂ. 450 કરોડ એકત્ર કરવા માટે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યો હતો. કંપની રૂ. 1284.53ના ઈશ્યૂ પ્રાઈસ પર ક્યુઆઈપી લોન્ચ કરવા માગે છે. ક્યુઆઈપી લોન્ચિંગ સાથે ગુરુવારે બીએસઈ ખાતે શેર 3 ટકા વધી 1343.10ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 176(1) અનુસાર, કંપની ઈસ્યુ માટે…

Read More

મહિલાઓ ધિરાણ માટે ટેકનોલોજી ઝડપથી અપનાવી રહી છે

49% મહિલાઓ મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન લોન મુસાફરી પસંદ કરે છે 59% મહિલાઓ પાસે સ્માર્ટ ફોનમાં અમુક પ્રકારની નાણાકીય સેવા એપ્લિકેશન હોય છે 55% થી વધુ મહિલાઓ ‘એમ્બેડેડ ફાઇનાન્સ’માં રસ ધરાવે છે મુંબઇ, 8 માર્ચ: યુએન વુમન થીમ સાથેના સુમેળમાં, હોમ ક્રેડિટનો વાર્ષિક ‘હાઉ ઈન્ડિયા બોરોઝ (HIB)’ અભ્યાસ દર્શાવે છે કે બદલાતા સમય સાથે, ભારતમાં…

Read More