અમદાવાદ, 16 મેઃ બેન્ક ઓફ બરોડાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 2 ગણી વૃદ્ધિ સાથે રૂ. 4775 કરોડ અને ત્રિમાસિક ધોરણે રૂ. 14110 કરોડ નોંધાવ્યો છે. બેન્કે શેરદીઠ રૂ. 5.50 ડિવિડન્ડ જાહેર કર્યું છે. બેન્કની ગ્રોસ એનપીએ વાર્ષિક ધોરણે 282 બીપીએસ અને ત્રિમાસિક ધોરણે 74 બીપીએસ ઘટી 3.79 ટકા રહી છે. જ્યારે નેટ એનપીએ પણ ઘટી 0.89 ટકાની નીચી સપાટીએ રહી છે.

બેન્કના ક્વાર્ટર અને વાર્ષિક રિઝલ્ટ્સ એટ એ ગ્લાન્સ

વિગત (INR crore)Q4FY22Q3FY23Q4FY23YoY(%)FY22FY23YoY(%)
Interest Income18,17423,54025,85742.369,88189,58928.2
Net Interest Income (NII)8,61210,81811,52533.832,62241,35526.8
Net Profit1,7793,8534,7757,27214,11094.0

Key Ratios

ParticularsQ4FY22Q3FY23Q4FY23
Return on Assets (%)0.571.131.34
Gross NPA (%)6.614.533.79
Net NPA (%)1.720.990.89