HPCL, BPCL સહિત ઓઈલ કંપનીઓને રૂ. 20 હજાર કરોડની સહાય મળશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિ તેમજ રૂપિયા સામે ડોલર મજબૂત બનતા ઓઈલ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા કેન્દ્ર સરકાર આર્થિક સહાય આપવા વિચારી રહી છે. ઈન્ડિયન ઓઈલ (Indian Oil Corp), HPCL, BPCL સહિતની સરકારી ઓઈલ કંપનીઓને કેન્દ્ર સરકાર રૂ. 20000 કરોડની નાણાકીય સહાય કરી શકે છે. ઓઈલ મંત્રાલયે કંપનીઓના નુકસાન અને વધતાં…

Read More

EPFO 70 થી વધુ દેશોમાં સેવાઓ આપવા સજ્જ બની રહ્યું છે

વિવિધ દેશોમાં કન્સલ્ટન્સી ઓફીસ અને સર્વિસ સેન્ટર્સ સ્થાપશે EPFOના હાલમાં ભારતમાં 5.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વૈશ્વિક સ્તરે સેવાઓ આપવા જઈ રહ્યું છે. ભારત ઉપરાંત, EPFO વિશ્વના લગભગ 70 દેશોમાં તેની સેવાઓનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશોમાં કન્સલ્ટન્સી ઓફિસ અને સર્વિસ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

TVS Motorsનો પ્રિમિયમ સેગમેન્ટમાં પ્રવેશ, ન્યૂ TVS RONIN ગુજરાતમાં લોન્ચ અમદાવાદઃ દુનિયામાં ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરની પ્રતિષ્ઠિત ઉત્પાદક TVS મોટર (TVS Motors) કંપનીએ પ્રથમ ‘મોડર્ન-રેટ્રો’ મોટરસાયકલ– TVS RONINના લોન્ચિંગ સાથે પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ડિઝાઇનની દ્રષ્ટિએ TVS RONIN લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ છે, જે આધુનિક, યંગ રાઇડર તરીકે વનશૈલીને પ્રોત્સાહન આપવા સ્ટાઇલ ટેકનોલોજી અને રાઈડિંગ એક્સપિરિયન્સના…

Read More

શેરબજાર: કેશ માર્કેટ ટર્નઓવરમાં મુંબઇ- અમદાવાદનો સિંહ ફાળોઃ 80 ટકા

મુંબઇઃ NSE ખાતે 67.8 ટકા અને BSE ખાતે 36.4 ટકા સાથે પ્રથમ ક્રમે અમદાવાદઃ NSE ખાતે 11.4 ટકા અને BSE ખાતે 21.3 ટકા સાથે બીજા ક્રમે અમદાવાદઃ સામાન્ય રીતે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન કરવામાં મોખરે રહેલાં મુંબઇગરા- અમદાવાદીઓનો સિંહફાળો રહ્યો છે. પ્રાઇમરી માર્કેટ હોય કે સેકન્ડરી માર્કેટ આ બન્ને શહેરો રોકાણકારો- અને ટ્રેડર્સ સંખ્યાની…

Read More

અમદાવાદ સ્થિત Harsha Engineers રૂ. 755 કરોડનો IPO યોજશે

ગ્રે માર્કેટમાં રૂ. 150 બિનસત્તાવાર સબ્જેક્ટ ટૂ પ્રિમિયમ ચાલે છે કંપનીનો ઇશ્યૂ તા. 14 સપ્ટેમ્બરે ખુલશે અને તા. 16 સપ્ટેમ્બરે બંધ થશે IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી ગુજરાતની 5મી કંપનીનો IPO, તમામ IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ અમદાવાદઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની પાંચમી કંપની Harsha Engineers આગામી સપ્તાહે IPO લાવી રહી છે. IPO હેઠળ કંપની રૂ….

Read More

મહિલાઓ દ્વારા વર્ક ફ્રોમ હોમ (WFH)જોબ્સ માટે અરજીઓમાં 2 ગણો  વધારો

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર ફરી વેગ પકડીને નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં 13.5 ટકાની વૃદ્ધિ કરી છે, જે છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળાઓમાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લીડર બનાવવા કામ કરવું અને દેશના ઓફિસ સેટઅપમાં પરિવર્તન પર ચર્ચામાં વધતી વર્કફોર્સ અને મહિલા વ્યવસાયિકોની વધતી સંખ્યાના મુદ્દાને બાકાત ન…

Read More

CORPORATE BUSINESS NEWS

ગ્લોબલ ગેટવે: iThink લોજિસ્ટિક્સે આંતરરાષ્ટ્રીય ક્રોસ બોર્ડર સર્વિસ શરૂ કરી નવી દિલ્હી : સાસ (SaaS) આધારિત શિપિંગ પ્લેટફોર્મમાંના એક iThink લોજિસ્ટિક્સએ આંતરરાષ્ટ્રીય શિપિંગ સર્વિસ પોર્ટલ iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલના પ્રારંભની જાહેરાત કરી છે. આ નવું સાહસ ઝડપથી વિકસતા ઇ-કોમર્સ વ્યવસાયો (SMEs) અને D2C બ્રાન્ડ્સને iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીથી જોડાયેલ વૈશ્વિક બજારોમાં ઝડપથી વિકસતા ઇ-કોમર્સ…

Read More

FORTUNE INDIA RICH LIST 2022: GAUTAM ADANI ON TOP WITH Rs. 10.29 trillion

ભારતના 142 અબજોપતિની કુલ સંપત્તિ 832 અબજ ડોલર (રૂ. 66560 અબજ)!!! રૂ. 10.29 લાખ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પ્રથમ અને રૂ. 7.55 લાખ કરોડ સાથે મુકેશ અંબાણી બીજા ક્રમે અમદાવાદઃ ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 142ની થવા સાથે તેમની કુલ સંપત્તિનો આંકડો 832 અબજ ડોલર (66560 અબજ રૂપિયા)ના સ્તરે પહોંચ્યો છે! ફોર્ચ્યુન ઇન્ડિયાના લિસ્ટ અનુસાર…

Read More