Hind zincનો નફો 20 ટકા ઘટ્યો, 5500 કરોડ ડિવિડન્ડ ફાળવશે

અમદાવાદઃ હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)નો ત્રિમાસિક ચોખ્ખો નફો 20 ટકા ઘટ્યો હોવા છતાં શેરહોલ્ડર્સને રૂ. 5493 કરોડનું ડિવિડન્ડ ફાળવવા જાહેરાત કરી છે. હિન્દુસ્તાન ઝિંક ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત વચગાળાનું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીના બોર્ડે ઈક્વિટી શેરદીઠ ₹13ના દરે ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ FY2023 માટે શેરદીઠ ₹ 2ની ફેસ વેલ્યુના 650% છે. જેની રેકોર્ડ ડેટ 30 જાન્યુઆરી છે.નફો 20 ટકા ઘટ્યો, EBITDA 16 ટકા ઘટીઃ…

Read More

બંધન બેંકનો કુલ વ્યવસાય રૂ. 2 લાખ કરોડથી વધી ગયો

કોલકાતા: બંધન બેંકએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. બેંકે સાત વર્ષની કામગીરીના ગાળામાં રૂ. 2 લાખ કરોડનો કુલ વ્યવસાય હાંસલ કર્યો છે. બેંકનો કુલ વ્યવસાય (ડિપોઝિટ અને એડવાન્સ) 31 ડિસેમ્બર, 2022ના રોજ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂ. 2,00,070 કરોડ થયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની…

Read More

RELIANCE JIOનો Q3 ચોખ્ખો નફો 28% વધી 4638 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયોએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા વર્ષ 2022-23ના 3જા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરેલા સ્ટેન્ડઅલોન પરીણામો અનુસાર ચોખ્ખો નફો 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4638 કરોડ (રૂ. 4518 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 19 ટકા વધી રૂ. 23061 કરોડ (રૂ. 22521 કરોડ) થઇ છે. કંપનીનું ઓપરેટિંગ પ્રોફીટ માર્જિન સપ્ટેમ્બર ક્વાર્ટરના 26.1…

Read More

જૉય ઇ-બાઇકના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS માટે ઓનલાઇન બુકિંગ શરૂ

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડે નવા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS (મિહોસ)નું  ઓનલાઇન બુકિંગ 22 જાન્યુઆરી, 2023થી શરૂ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો સમગ્ર દેશમાં 600+ અધિકૃત શોરૂમમાંથી તેમજ કંપનીની વેબસાઇટ www.joyebike.com/mihos/ પરથી MIHOS બુક કરી શકશે. MIHOSની ડિલિવરી તબક્કાવાર રીતે માર્ચ, 2023માં શરૂ થશે. ઓટો એક્ષ્પો 2023 દરમિયાન પ્રસ્તુત થયેલું અને…

Read More

L&T TECHNOLOGY SERVICESનો નફો 22 ટકા વધ્યો

અમદાવાદઃ પ્યૉર-પ્લે એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 22 ટકા વૃદ્ધિ સાથે રૂ. 303.60 કરોડ નોંધાવ્યો છે. કંપનીની આવકો 21 ટકા વધી રૂ. 2048.60 કરોડ થઇ છે. અમેરિકન ડોલરમાં આવક 248 મિલિયન ડોલર થઇ છે. જે સાતત્યપૂર્ણ ચલણને આધારે વાર્ષિક ધોરણે…

Read More

AU SMALL FINANCE BANKનો ચોખ્ખો નફો 30 ટકા વધ્યો

મુંબઇ/જયપુર: AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30 ટકા અને QoQમાં 15 વૃદ્ધિ સાથે રૂ. 393 કરોડ નોંધાવ્યો છે. કુલ NPA 1.81% થયો છે અને ચોખ્ખો NPA 0.51% નોંધાયા છે. CASA થાપણ વાર્ષિક 35% વધીને રૂ.23,471 કરોડ સુધી પહોંચે છે; CASA રેશિયો 38% અને CASA…

Read More

મેઘમણી ફિનકેમની આવક Q3FY23માં 27% વધી

કંપનીએ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં શેર ઉપર રૂ. 2.50 ડિવિડન્ડ જાહેર કર્યું અમદાવાદ: સંકલિત કેમિકલ ઉત્પાદક મેઘમણી ફિનકેમ લિમીટેડ (MFL)એ 31 ડિસમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના અંતેના નાણાંકીય પરિણામોની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીએ મજબૂત ઓપરેટિંગ અને નાણાંકીય પર્ફોમન્સ દર્શાવ્યુ છે. Q3FY22ની તુલનામાં Q3FY23 માટેની આવકમાં 27%નો વધારો હાંસલ…

Read More

Stocks in News and views at a glance

Can Fin Home: PAT at Rs 151.16 cr vs Rs 115.3 cr, Total income from ops at Rs 709.7 cr vs Rs 508.5 cr YoY. (Positive)KPI Green: Company commissions a 25 MW solar power project for Greenlab Diamonds, Surat (Positive)Jubilant FoodWorks: Plan 3,000 Domino’s stores, 250 stores for Domino’s India, in 12-18 month (Positive) AU Small…

Read More