ઓટો વેચાણો મે માસમાં 10 ટકા વધ્યા: FADA

થ્રી વ્હિલર્સના વેચાણો સૌથી વધુ 79 ટકા વધ્યા, પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા વધ્યા નવી દિલ્હી, 5 જૂનઃ ઓટોમોબાઈલ ક્ષેત્રે સતત વૃદ્ધિ જોવા મળી રહી છે ઓટો સેલ્સ મેમાં 10 ટકા વધ્યા છે. જેમાં થ્રી વ્હિલર્સના વેચાણો સૌથી વધુ 79 ટકા, જ્યારે પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા વધ્યા છે. જો કે, પ્રિ-કોવિડ સ્તરથી 2 ટકાનો…

Read More

ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બાદ ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા 1475% ઉછળી 118086

ગુજરાતમાં કુલ 1,18,086 ઇ-વ્હીકલમાંથી 1,06,341 ટુ વ્હીલર ગાંધીનગર, 5 જૂનઃ ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી અમલી થયા બાદ EVના  રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 1,18,086 સુધી પહોંચી છે, જે અગાઉ માત્ર 7240 હતી. છેલ્લા પાંચ મહિનામાં દર મહિને 8,858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ…

Read More

Weekly economic calander at a glance

અમદાવાદ, 4 જૂનઃ વર્લ્ડ અને ઇન્ડિયન ઇકોનોમિક કેલેન્ડર અનુસાર 5 જૂનના રોજ ચીન, ભારત, યુરોપ, યુએસ અને યુકેના સર્વિસ સેક્ટર્સના ડેટા ડિકલેર થશે. તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મિક્સ અસર જોવા મળે તેવી સંભાવના છે. મંગળવારે યુરોપના રિટેલ વેચાણના આંકડાઓ અને બુધવારે ચીન આયાત નિકાસ અને ટ્રેડ બેલેન્સના આંકડા જાહેર કરશે. સૌથી મહત્વની વાત એ છે…

Read More

FY24 માટે ભારતનો GDP ગ્રોથ 6.5-6.7%ની રેન્જમાં રહેવાની ધારણાઃ CII

નવી દિલ્હી, 2 જૂનઃ નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી ગ્રોથ 6.5-6.7%ની રેન્જમાં રહેવાનું CII એ જણાવ્યું છે.  પડકારરૂપ વૈશ્વિક માહોલમાં ભારતીય અર્થવ્યવસ્થાએ સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. આગામી વર્ષમાં મોટા ઘરેલું અવરોધોની અપેક્ષા જોવા મળી રહી નથી. તેવું સીઆઇઆઇના પ્રેસિડન્ટ આર દિનેશે જણાવ્યું હતું. સ્થાનિક અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા સરકાર દ્વારા કેપેક્સને વેગ ઉપરાંત કોર્પોરેટ્સની સ્વસ્થ બેલેન્સશીટ અને સારી…

Read More

પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી, ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 3.41 રૂપિયા બરાબર

નવી દિલ્હી, 31 મેઃ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને આંબી રહ્યા છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર 55 વર્ષની ટોચે પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી કિંમતે વેચાઈ રહી છે.  ખાસ કરીને બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ 130 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)થી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી…

Read More

સમગ્ર ભારતમાં ATM રોકડ ભરપાઈમાં નાણાં વર્ષ 2023માં 16.6% વૃદ્ધિ નોંધાઇ

માર્ચ 2023માં એટીએમ રોકડ ઉપાડ રૂ. 2.84 લાખ કરોડ નોટબંધી પછીના 76 મહિનામાં 235.0%ની વૃદ્ધિ દર્શાવે છે ભારતનો પ્રથમ રોકડ વપરાશ અહેવાલ નાણા વર્ષ 2023 ના રોકડ મેગાટ્રેન્ડને પ્રકાશિત કરે છે મુંબઈ, 25 મેઃ સમગ્ર ભારતમાં એટીએમ રોકડ ભરપાઈમાં નાણાંકીય વર્ષ 2023માં વાર્ષિક 16.6% વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ 2023માં એટીએમ રોકડ ઉપાડ રૂ. 2.84…

Read More

કેન્દ્રીય FAHD મંત્રીએ પૂણેમાં ગોબર સે સમૃદ્ધિ અને શિશુ સંજીવની કાર્યક્રમો લૉન્ચ કર્યા

23 મે, આણંદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના માનનીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પૂણેમાં આવેલી પૂણે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત અને કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગોબર સે સમૃદ્ધિ કાર્યક્રમનો પ્રથમ તબક્કો લૉન્ચ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પૂણે દૂધ સંઘ ખાતે બાયોગેસ સ્લરી…

Read More