આર્મી ઇન્ફોટેકે 956 સરકારી શાળામાં રૂ 83.69 કરોડનો ICT લેબ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો કર્યો

અમદાવાદ, 24 એપ્રિલ: ઈન્ટિગ્રેટેડ ટેક્નોલોજી અને એનર્જી સોલ્યુશન્સ કંપની આર્મી ઇન્ફોટેક લિમિટેડ(ArMee Infotech Limited)એ એક મહત્વની જાહેરાત કરી છે કે કંપનીએ બિહાર સરકારના બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ (BEPC) દ્વારા ‘સમગ્ર શિક્ષા 2025-26’ કાર્યક્રમ હેઠળ આપવામાં આવેલા પ્રતિષ્ઠિત વર્ક ઓર્ડરના સપ્લાય તબક્કાને સફળતાપૂર્વક પૂરો કર્યો છે.રૂપિયા 83.69 કરોડની કિંમતનો આ ઓર્ડર રાજ્યભરની 956 સરકારી શાળામાં અમલી…

Read More

VINFASTએ સેવન-સીટર ઈલેક્ટ્રિક કાર VF MPV 7 લોન્ચ કરી

નવી દિલ્હી, 20 એપ્રિલ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક વિનફાસ્ટ (VinFast)ની પેટાકંપની વિનફાસ્ટ ઓટો ઈન્ડિયા એ ભારતીય ગ્રાહકો માટે નવી VF MPV 7 લોન્ચ કરી છે. VF MPV 7 પ્રીમિયમ ઇલેક્ટ્રિક, સેવન-સીટર મલ્ટી-પર્પઝ વ્હીકલ છે.આ લોન્ચિંગ એક જ વર્ષમાં વિનફાસ્ટનું ત્રીજી પ્રોડક્ટ છે. તે 2,840 mm નો વ્હીલબેઝ ધરાવે છે અને 1,240 લિટર સુધીની સ્ટોરેજ ક્ષમતા પ્રદાન…

Read More

અદાણી વિન્ડે મુંદ્રામાં 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

અમદાવાદ, 20 એપ્રિલઃ કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે ગ્રીન એનર્જી ક્રાંતિનું નવું પ્રતીક ઊભું થયું છે. ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિન્ડે ટેકનોલોજીની દુનિયામાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યુ છે. કંપનીએ કચ્છના મુંદ્રા ખાતે 5 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતા મહાકાય વિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહાકાય ટર્બાઇન માત્ર…

Read More

બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

અમદાવાદ, 20 એપ્રિલઃ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ વિશ્વના અબજોપતિઓની યાદીમાં પણ નવો ક્રમ જોવા મળ્યો છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ વધીને $92.6 અબજ (આશરે ₹7.7 લાખ કરોડ) થઈ ગઈ છે, અદાણી ગ્રુપના શેરોમાં આવેલા ઉછાળાને કારણે એક જ દિવસમાં…

Read More

ડિશ ટીવીએ ‘થોડું નાનું બદલાવ, જીવન બનશે વધુ સારું’ થીમ આધારીત અભિયાન લોન્ચ કર્યું

અમદાવાદ, 20 એપ્રિલ: ડિશ ટીવીએ પોતાનું નવું જાહેરાત અભિયાન લોન્ચ કર્યું છે, જે ‘થોડું નાનું બદલાવ, જીવન બનશે વધુ સારું’ આ વિચાર પર આધારિત છે. આ અભિયાન એક સરળ અને સમજણભર્યા વિચાર પર આધારિત છે કે રોજિંદા જીવનમાં લેવાતા નાના-નાના નિર્ણયો આપણા જીવનને વધુ સારું બનાવી શકે છે, ખાસ કરીને જ્યારે વાત રોજ ટીવી જોવાની…

Read More

જોયઆલુક્કાસ દ્નારા અમદાવાદમાં બીજા શોરૂમનો શુભારંભ

અમદાવાદ, 17 એપ્રિલ: જોયઆલુક્કાસે અમદાવાદમાં તેમના બીજા શોરૂમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. કંપનીએ અમદાવાદમાં સૌપ્રથમ શોરૂમ આંબાવાડી ખાતે શરૂ કર્યો હતો. નવો અત્યાધુનિક શોરૂમ બ્રાન્ડના સિગ્નેચર સૌંદર્ય શાસ્ત્ર અને પ્રીમિયમ સુવિધાઓને પ્રતિબિંબિત કરશે, જે જ્વેલરી પ્રેમીઓને એક ઇમર્સિવ અને યાદગાર શોપિંગ અનુભવ પ્રદાન કરશે. સિગ્નેચર જોયઆલુક્કાસ ફોર્મેટમાં આ નવો શોરૂમ સમકાલીન ઇન્ટિરિયર્સ, જગ્યા ધરાવતી લેઆઉટ…

Read More

રિલાયન્સ ફાઉન્ડેશન અને MeitYના સી-ડેક દ્વારા ઇ-સેફહર (e-safeHer)નો પ્રારંભ

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના ઈન્ફર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમનો લાભ લેવાશે સી-ડેક, હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન સંયુક્ત રીતે ગ્રામીણ ભારતમાં ‘સાયબર સખીઓ’ને સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ આપી સશક્ત બનાવશે ઇ-સેફહરનો ઉદ્દેશ્ય આગામી ત્રણ વર્ષમાં સમગ્ર ભારતમાં 10 લાખ મહિલાઓ સુધી પહોંચીને સાયબર સુરક્ષિત ડિજિટલ સમાવેશ માટે જેન્ડર રિસ્પોન્સિવ અને કોમ્યુનિટી સંચાલિત…

Read More

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારીત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે જામનગર (ગુજરાત, ભારત), 11 એપ્રિલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ…

Read More