Paytm Stockમાં 20% ઉછાળા સાથે અપર સર્કિટ

નવી દિલ્હીઃ Paytmના શેરમાં આજે 20 ટકાની અપર સર્કિટ વાગી હતી. પેટીએમએ ડિસેમ્બર ત્રિમાસિકમાં મજબૂત પરિણામો જાહેર કરતાં શેરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન આજે પેટીએમનો શેર (Paytm Stock Price) 20 ટકા વધીને રૂ. 669.6ની ટોચે પહોંચ્યો હતો. 3.20 કલાકે 5.32 ટકા વધી રૂ. 588ની સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. Paytm…

Read More

Result Calendar at a Glance

અમદાવાદઃ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક પરીણામો જાહેર કરવા માટેનો કંપનીઓનો છેલ્લો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. જેમાં અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન, અંબુજા સિમેન્ટ, અસ્ટ્રાલ, બાર્બેક્યૂ, ભારતી એરટેલ, જીએનએફસી, જીએસએફસી જેવી ટોચની કંપનીઓના પરીણામો સ્ટોક સ્પેસિફિક માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર અસર કરી શકે છે. તેને ધ્યાનમા રાખીને સંક્ષિપ્ત વિગતો આ સાથે રજૂ કરી છે. 07.02.2023 ABFRL,…

Read More

અદાણી ટ્રાન્સમિશનનો Q3 ચોખ્ખો નફો 73 ટકા વધ્યો

અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે ) તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખા નફામાં 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નવી ટ્રાન્સમિશન લાઈનો કાર્યરત થવાને કારણે અને ઊર્જાની માંગમાં હકારાત્મક વલણને કારણે નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત આવકમાં વર્ષવાર બે આંકડાની ૧૬% વૃદ્ધિ જોવા મળી. ત્રીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA વધીને રૂ. ૧,૩૧૮ કરોડ થયો….

Read More

FLASH NEWS: SENSEX OPEN WITH 210 POINTS LOSS

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત નેગેટિવ ટોન સાથે થઇ રહી છે. ખાસ કરીને અદાણી જૂથના શેર્સ ઉપરથી મંદીનો ઓછાયો હજી હટ્યો નથી. અદાણી એન્ટરપ્રાઇસ 3 ટકા, અદાણી ગ્રીન 5 ટકાની મંદીની સર્કીટ સાથે રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ નેગેટિવ ખૂલવા સાથે આ લખાય છે ત્યારે 200 પોઇન્ટના ઘટાડા સાથે 60650 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટના…

Read More