WEEKLY ECONOMIS CALENDAR

અમદાવાાદઃ વૈશ્વિક સ્તરે આર્થિક મોરચે યોજાનારી કેટલીક મહત્વની ઘટનાઓ કે જે ભારતીય શેરબજારોના સેન્ટિમેન્ટ ઉપર અસર કરી શકે તેમાં તા. 8મી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારી આરબીઆઇની નાણાકીય નીતિ મુખ્ય હશે. તે ઉપરાંત યુએસ ફેડ રિઝર્વના ચેરમેનના સ્ટેટમેન્ટ અને ફુગાવાના આંકડાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Read More

TATA Powerનો Q3 ચોખ્ખો નફો સતત 13માં ત્રિમાસિકમાં વધ્યો, આ વર્ષે 91 ટકા ગ્રોથ

મુંબઈ: Tata Power (NSE,BSE: TATAPOWER)નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 91 ટકા વધ્યો છે. કંપનીએ ગતવર્ષે સમાનગાળામાં રૂ. 552 કરોડના નફા સામે આ વર્ષે રૂ. 1052 કરોડનો નફો નોંધાવ્યો છે. જે સતત 13માં ત્રિમાસિકમાં નફામાં વૃદ્ધિ દર્શાવે છે. રિન્યુએબલ્સમાં ક્ષમતા વધારા અને તમામ વ્યવસાયોમાં બહેતર પ્રદર્શનને કારણે તાતા પાવરની કોન્સોલિડેટેડ EBITDA 53 ટકા વધી રૂ….

Read More

SBIનો ત્રિમાસિક Q3 નફો 69 ટકા વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે, આવકો 24 ટકા વધી

નવી દિલ્હી­: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નો 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 68.5 ટકા વધી રૂ. 14,205.34 કરોડ નોંધાયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક ચોખ્ખો નફો છે. રૂ. 13500 કરોડના અંદાજ કરતાં વધ્યો છે. ગત વર્ષે બેન્કે રૂ. 8431.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. SBIની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) 24 ટકા…

Read More

Result Calendar 03.02.2023 at a Glance

AARTIIND, ABAN, BANKBARODA, CLNINDIA, DHANUKA, DALMIASUG, DIVISLAB, ELGIEQUIP, EMAMILTD, ENGINERSIN, GENUSPOWER, GABRIEL, INTELLECT, INDIACEM, INDIGO, IONEXCHANG, ITC, JAMNAAUTO, JKTYRE, JUBLPHARMA, KRBL, KANSAINER, LAKSHMIMIL, M&MFIN, MANAPPURAM, MARICO, MEDPLUS, MAXVIL, NURECA, ORIENTPPR, PAYTM, PRAJIND, PFS, QUESS, SBIN, SCI, SINTEX, SUMICHEM, STARCEMENT, SUTLEJTEX, TATAPOWER, THYROCARE, TVTODAY, THEMISMED, TIINDIA, VAKRANGEE, ZYDUSLIFE BANKBARODA YoY: Net Profit expected to be seen…

Read More

અદાણી ગ્રૂપમાં બેન્કોના એક્સપોઝર અંગે RBIએ સ્ટેટસ રિપોર્ટ્સ મગાવ્યા

અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અદાણી જૂથની કંપનીઓમાં બેંકોના એક્સપોઝરની વિગતો શોધી રહી છે અને આ લોનની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. RBI એ અદાણી જૂથને ધિરાણ આપતી કેટલીક મોટી બેંકો સાથે પહેલેથી જ સંપર્ક સાધ્યો છે અને એક્સપોઝરની વિગતો ચકાસવા માટે ધિરાણકર્તાઓ સાથે સંપર્કમાં હોવાનું મનાય છે….

Read More

T+1 સેટલમેન્ટનો તરખાટ સેન્સેક્સ 874 પોઇન્ટ ધ્વસ્તઃ 60000ની સપાટી તોડી

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સેબીએ ઝડપી ટ્રેડિંગ સેટલમેન્ટ સાયકલ T+1 સેટલમેન્ટનો તા. 27 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યો છે. તેના પગલે લાર્જ- બ્લૂચીપ કંપનીઓ સહિત હેવી ટ્રેડિંગ એક્ટિવિટી ધરાવતી સ્ક્રીપ્સ જેવી કે,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd), ટીસીએસ (TCS)થી માંડી અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) જેવી બ્લૂચીપ અને લાર્જકેપ કંપનીઓમાં બે દિવસના સેટલમેન્ટને બદલે ઓરિજનલ ટ્રાન્જેક્શનના એક દિવસમાં…

Read More