Category: IPO
KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશને IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 20 જાન્યુઆરીઃ હીટ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન ઉદ્યોગ (“HVAC&R”) માટે ફિન અને ટ્યુબ ટાઇપ હીટ એક્સ્ચેન્જરનું ઉત્પાદન કરતી KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડે IPO (ઇનિશિયલ પબ્લિક ઓફર) માટે 16 જાન્યુઆરી, 2024નાં રોજ બજાર નિયમનકાર સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ ઓફરમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતનાં 1,93,05,000 ઇક્વિટી શેર્સ સુધીનાં…
Fund Houses Recommendations: PAYTM, ULTRATECH, RELIANCE, HUL, IREDA, JIO FINANCE, HDFC BANK, KPI GREEN
અમદાવાદ, 20 જાન્યુઆરીઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉસ દ્વારા પરીણામો અને કંપની સંબંધિત ન્યૂઝ આધારીત પસંદગીના શેર્સ માટે ખરીદી/હોલ્ડ/ વેચાણ માટે સલાહ આપવામાં આવી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરાઇ છે. જેમાં PAYTM, ULTRATECH, RELIANCE, HUL, IREDA, JIO FINANCE સહિત કેટલાંક શેર્સ આજે પણ લાઇમલાઇટમાં રહેવાની ધારણા વ્યક્ત કરાઇ છે. CLSA…
MCX DAILY REVIEW: ક્રૂડ તેલના વાયદામાં રૂ.8નો સુધારો
મુંબઈ, 19 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.29,452.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,262.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23187.21 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,876ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,122…
કોન્સ્ટેલેક એન્જિનિયર્સનો SME IPO આજે ખૂલશે, પ્રાઇસ બેન્ડઃ રૂ. 66-70
અમદાવાદ, 19 જાન્યુઆરી: ઇલેક્ટ્રિકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડનો જાહેર આઇપીઓ શુક્રવાર, 19 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન ગુરૂવાર, 18 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલ્યો હતો. ઇશ્યૂ મંગળવાર, 23 જાન્યુઆરી, 2024ના રોજ બંધ થશે. કંપની આઇપીઓ દ્વારા આશરે રૂ. 28.70 કરોડ (અપર બેન્ડ) ઊભાં કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે….
Fund Houses Recommendations: JKTYRE, DEEPAKNTR, INDUSIND, HDFCBANK, RALLIS
અમદાવાદ, 19 જાન્યુઆરીઃ હેવી સેલિંગ પ્રેશર પછી માર્કેટ પંડિતો હવે એચડીએફસી બેન્કની વહારે આવીને લાંબાગાળાની ખરીદી માટે ભલામણ કરી રહ્યા છે. સાથે સાથે ઇન્ડસઇન્ડ બેન્કમાં પણ ટેકનિકલ- ફન્ડામેન્ટલ એનાલિસિસ અને બ્રોકર્સ, ફંડ હાઉસિસ સ્ટ્રોંગ બાય માટે ભલામણ કરે છે. તે ઉપરાંત કેટલીક પસંદગીની સ્ક્રીપ્સ ખરીદી માટે ભલામણ કરી છે. જે અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ…
ઈન્ડેલ મનીનો રૂ. 200 કરોડ સુધીનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) ઇશ્યૂ 30 જાન્યુઆરીએ ખૂલશે
ઈન્ડેલ મની 3 સફળ NCD પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 260 કરોડથી વધુ એકત્ર કરી ચૂકી છે રૂ. 1000ની ફેસ વેલ્યૂધરાવતો સિક્યોર્ડ NCD ઇશ્યૂમાં રૂ.100 કરોડસુધીની બેઝઇશ્યૂ પ્રાઈઝ રૂ. 100 કરોડ સુધીઓવર-સબસ્ક્રિપ્શનજાળવી રાખવાનો વિકલ્પ કુલ રૂ. 200 કરોડસુધીનો ઇશ્યૂ રહેશે ઇશ્યૂ 30 જાન્યુઆરીએઇશ્યૂ ખૂલશે 12 ફેબ્રુઆરીએ ઇશ્યૂબંધ થશે ઓપ્શન આઠમાં 72 મહિનામાંનાણા બમણા થશે વાર્ષિક ધોરણે…
નોવા એગ્રિટેકનો આઇપીઓ તા. 22 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 39-41
ઇશ્યૂ ખૂલશે 22 જાન્યુઆરી ઇશ્યૂ બંધ થશે 24 જાન્યુઆરી એન્કરબુક 21 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.39-41 લોટ સાઇઝ 365 શેર્સ ઇશ્યૂ સાઇઝ 35075693 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹143.81 કરોડ લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.in rating 7/10 અમદાવાદ, 18 જાન્યુઆરી: કૃષિ સામગ્રીના ઉત્પાદક, નોવા એગ્રિટેક લિમિટેડ ખેડૂતોની ટેક આધારિત જરૂરત મુજબના ઉપાયોના અભિગમ સાથેની સોઈલ હેલ્થ મેનેજમેન્ટ,…
Fund Houses Recommendations: HERO MOTO, TATA MOTORS, BAJAJ FINANCE, NCC, BHEL
અમદાવાદ, 18 જાન્યુઆરીઃ માર્કેટ એકદમ અવઢવની સ્થિતિ સાથે ઘટાડાના મૂડમાં હોય તેમ જણાય છે. તેમ છતાં ફંડ હાઉસ અને બ્રોકર હાઉસ દ્રારા એવી ધારણા સેવાય છે કે, સેકન્ડ હાફમાં માર્કેટ સુધરી શકે છે. કંપની વિષયક સમાચારોના આધારે કરાયેલી ભલામણો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજુ કરીએ છીએ. Macquarie on Hero Motocorp: Upgrade to Buy on Company,…
