એક્ઝિકોમ ટેલી-સિસ્ટમ્સનો IPO 27 ફેબ્રુઆરીએ ખૂલ્યો

પ્રાઇસ બેન્ડ 10ની ફેસ વેલ્યુના શેરદીઠરૂ. 135-142 ઓફર મંગળવાર, 27 ફેબ્રુ.એ ખૂલશેઅને 29 ફેબ્રુઆરીએ બંધ થશે. બિડ્સ લઘુતમ 100 ઇક્વિટી શેર્સઅને ત્યારબાદ 100 ઇક્વિટીશેર્સના ગુણાંકમાં ફ્લોર પ્રાઇઝ ફેસ વેલ્યુના 13.5 ગણીઅને કેપ પ્રાઇઝ શેરની ફેસ વેલ્યુની14.2 ગણી અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ એક્ઝિકોમ ટેલી-સિસ્ટમ્સ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024ના રોજ ખોલશે. કુલ…

Read More

 Fund Houses Recommendations : Indus Tower, TCS, Havells, Castrol, PayTM

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરવામાં આવી છે જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Indus Tower: Maintain Buy on Company, raise target price at Rs 320 (Positive) UBS on TCS: Upgrade to Buy on Company, raise target price at…

Read More

Swiggyએ તેનુ રજિસ્ટર્ડ નામ બદલ્યું, આગામી નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની યોજના

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી કંપની સ્વિગીએ આઈપીઓ પહેલાં જ કંપનીના શેરધારકો દ્વારા પસાર વિશેષ ઠરાવ હેઠળ તેનુ રજિસ્ટર્ડ નામ બંડલ ટેક્નોલોજીસ પ્રા.લિ.માંથી બદલી સ્વિગી પ્રાઈવેટ લિમિટેડ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં IPO ડ્રાફ્ટ ફાઈલ કરવાની યોજના ધરાવતી સ્વિગીએ તેની’કોર બ્રાન્ડ’ પ્રતિબિંબિત કરવા માટે Swiggy કંપનીનું રજિસ્ટર્ડ નામ બદલ્યુ હોવાની જાહેરાત કરી છે….

Read More

IPO News: આજે GPT Healthcareનો આઈપીઓ બંધ થશે, Juniper Hotels IPO શેર એલોટ કરશે

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ચહલપહલ જારી છે. આવતીકાલે એક્સિકોમ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખૂલી રહ્યાછે. જ્યારે 28ના ભારત હાઈવેનો InvIt અને 29 ફેબ્રુઆરીના રોજ મુક્કા પ્રોટીન્સનો આઈપીઓ ખૂલશે. આજે જીપીટી હેલ્થકેરના આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક છે. જુનિપર હોટલ્સ પણ ફુલ્લી સબ્સક્રાઈબ્ડ થયેલા આઈપીઓના શેર એલોટ કરશે. જીપીટી હેલ્થકેર (GPT Healthcare IPO)નો આઈપીઓ…

Read More

Next Week IPO: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં છ આઈપીઓ ખૂલશે, જાણો શું છે પ્રાઈસ બેન્ડ અને ઈશ્યૂ સાઈઝ

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં 2 અને એસએમઈ સેગમેન્ટમાં 3 આઈપીઓ ખૂલી રહ્યા છે. વધુમાં ભારત હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) 28 ફેબ્રુઆરીએ ખૂલશે. એક્સિકોમ ટેલિ-સિસ્ટમ્સ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 27થી 29 ફેબ્રુઆરી સુધી યોજાશે. ગ્રે માર્કેટમાં તમામ છ ઈશ્યૂ માટે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ગઈકાલે બંધ થયેલ જુનિપર હોટલ્સનો આઈપીઓ…

Read More

SME IPO Listing: એસએમઈના 5 આઈપીઓમાં રોકાણકારોને મબલક રિટર્ન, 5% અપર સર્કિટ સાથે રેકોર્ડ ટોચે

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ એસએમઈ સેગમેન્ટના પાંચ આઈપીઓ માર્કેટની વોલેટિલિટી વચ્ચે બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એસ્કોનેટ ટેક્નોલોજીસના આઈપીઓએ સૌથી વધુ 250 ટકા પ્રીમિયમે રૂ. 290ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે લિસ્ટિંગના થોડી જ ક્ષણોમાં 251.13 ટકા રિટર્ન સાથે રેકોર્ડ રૂ..294.95ની ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં પાંચ ટકા લોઅર સર્કિટ…

Read More

IPO Subscription: Juniper Hotelના આઈપીઓ આજે બંધ થશે, અત્યારસુધી 88 ટકા ભરાયો

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ મુંબઈ સ્થિત જુનિપર હોટલ્સનો રૂ. 1800 કરોડના આઈપીઓમાં રોકાણ કરવાની આજે અંતિમ તક છે. કંપની રૂ. 342-360ની પ્રાઈસ બેન્ડ પર ફંડ એકત્ર કરી રહી છે. અત્યારસુધીમાં જુનિપર હોટલ્સનો આઈપીઓ કુલ 88 ટકા ભરાઈ ચૂક્યો છે. ક્યુઆઈબી પોર્શન 1.09 ગણો અને રિટેલ પોર્શન 1.13 ગણો સબ્સક્રાઈબ થયો હતો. જો કે, એનઆઈઆઈ પોર્શન માંડ…

Read More

ભારત હાઈવેઝ ઈન્વીટના યુનિટ્સનો ઇશ્યૂ તા. 28 ફેબ્રુઆરીએ, બેન્ડ રૂ. 98/100

રૂ. 25,000 મિલિયન સુધીનાયુનિટ્સ ઈસ્યુ કરશે પ્રાઇસ બેન્ડરૂ. 98- 100 ઈસ્યુ ખુલશે 28 ફેબ્રુ. ઈસ્યુ બંધ થશે 1માર્ચ લિસ્ટિંગBSE,NSE એનએસઈ ડેઝિગ્નેટેડસ્ટોક એક્સચેન્જ ઈન્વીટના સ્પોન્સરઆધાર શિલા ઈન્ફ્રા. ઈન્વેસ્ટમેન્ટમેનેજરઃGR હાઈવેઝઈન્વે.મેનેજર બિડર્સ (એન્કર ઈન્વેસ્ટર્સસિવાય)લઘુતમ 150 યુનિટ્સઅને ગુણાંકમાં એન્કર સિવાયનાબિડર્સમાટે લઘુતમબિડરૂ.14,700 અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2024: ભારત હાઈવેઝ ઈન્વીટ (ધ ઈન્વીટ – “InvIT”), ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સનો પોર્ટફોલિઓ હસ્તગત કરવા, મેનેજ…

Read More